Atishi- આતિશી હશે દિલ્હીના નવા મુખ્યમંત્રી, કેજરીવાલે નામનો પ્રસ્તાવ મૂક્યો

Webdunia
મંગળવાર, 17 સપ્ટેમ્બર 2024 (11:47 IST)
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે ધારાસભ્યોની બેઠક શરૂ થઈ ગઈ છે. આ બેઠકમાં તમામ મંત્રીઓ અને ધારાસભ્યોને બોલાવવામાં આવ્યા છે. જેમાં દિલ્હીના નવા મુખ્યમંત્રીના નામ પર મહોર લાગશે. દિલ્હી વિધાનસભાનું સત્ર 26 અને 27 સપ્ટેમ્બરે બોલાવવામાં આવ્યું છે.આવ્યા હતા

આતિશીને વિધાયક દળના નેતા તરીકે પસંદ કર્યુ 
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે નવા મુખ્યમંત્રી તરીકે દિલ્હીના મંત્રી આતિશીના નામનો પ્રસ્તાવ મૂક્યો છે. તેઓ AAP ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા છે.

<

Delhi CM Arvind Kejriwal proposes the name of Delhi Minister Atishi as the new Chief Minister. She has been elected as the leader of Delhi AAP Legislative Party: AAP Sources pic.twitter.com/65VPmPpA39

— ANI (@ANI) September 17, 2024 >

સંબંધિત સમાચાર

Next Article