Web viral-શું કોરોના વાયરસ ફેલાવવા માટે વાસણ ચાટી રહ્યા મુસ્લિમ... જાણો સત્ય

Webdunia
બુધવાર, 1 એપ્રિલ 2020 (11:10 IST)
સોશિયલ મીડિયા પર એક વીડિયો તીવ્રતાથી વાયરલ થઈ રહ્યું છે જેમાં કેટલાક મુસ્લિમ છોકરાઓ થાળી ચમચી અને વાટકી ચાટતા જોવાઈ રહ્યા છે. 
દાવો કરાઈ રહ્યુ છે કે મુસ્લિમ કોરોના વાયરસ ફેલાવવાના ઈરાદાથી વાસણને ચાટી રહ્યા છે. 
શું છે વાયરલ 
વીડિયો શેયર કરી લખાઈ રહ્યુ છે- બિહારમાં પોલીસ એક મસ્જિદમાં છુપાયેલા ચીની મુસ્લિમોને કોરોના વાયરસને ટેસ્ટ કરાવવા માટે લઈ ગયા. ઈરોડ  પોલીસએ કોરોના વાયરસથી સંક્રમિત થાઈલેંડના મુસ્લિમોની ધરપકડમાં લીધું. આજે સલેમ પોલીસએ એક મસ્જિદથી 11 ઈંડોનેશિયાઈ મુસ્લિમોને પકડી આ વીડિયો જોવાઈ રહ્યા છે કે તે ચમચી, પ્લેટ અને વાસણ પર તેમની થૂક લગાવી રહ્યા છે અને તે કોરોના વાયરસને ફેલાવવા ઈચ્છે છે. 
 
શું છે સત્ય 
કેટલાક કીવર્ડસની મદદથી સર્ચ કરવવા પર અમે Vimeo પર આ વાયરલ વીડિયો મળ્યુ. જે પાછલા વર્ષ અપલોડ કરાયુ હતું. જેનાથી સાફ થઈ જાય છે કે વાયરલ વીડિયો અત્યારેનો નથી. હવે સવાલ આ છે કે આખરે આ લોકો વાસણને ચાટી શા માટે ચાટી રહ્યા છે. Vimeoના વીડિયો 
 
ડિસ્ક્રીપ્શનના મુજબ દાઉદી વોહરા સમાજના લોકો ઝૂઠા વાસણને ચાટી રહ્યા છે. 
 
આ વીડિયો એક યૂજરએ કમેટ પણ કર્યુ છે કે દાઉદી વોહરા સમાજના લોકો ખાના બરબાદ નહી કરે છે. તેથી ભોજન પછી તે થાળી ચમચી અને વાટકી 
 
ચાટીને સાફ કરે છે અને પછી તેને ધોવે છે. 
 
જણાવીએ કે તેનાથી પહેલા પણ આ વીડિયોને ખોટા દાવાની સાથે શેયર કરાઈ રહ્યુ છે. 
વેબદુનિયાની તપાસમાં મળ્યુ કે કોરોના વાયરસ ફેલાવવાના ઈરાદાથી મુસ્લિમો દ્વારા વાસણને ચાટવાના દાવા ફેક છે. 

સંબંધિત સમાચાર

Next Article