સોશિયલ મીડિયા પર એક દાવા આગની રીતે ફેલી ગઈ છે કે સઉદી અરબમાં તાપમાન 62 ડિગ્રી સેલ્સિયસ પહો6ચી ગયું ચે. અને તેના કારણે ગાડીઓ પિગળવા લાગી છે. આ દાવાની સાથે કે ફોટા પણ શેયર કરાઈ રહી છે. આ ફોટામાં બે ગાડીઓ નજર આવી રહી છે, જેનો પિછલો ભાગ પિગળયું છે.
આજે જ વેબદુનિયાએ એક આર્ટિકલ પબ્લિશ કર્યું છે. તેના મુજબ 8 જૂનને આ વર્ષે દુનિયાનો સૌથી ગર્મ દિવસ નોંધાયું. અહીં અધિકતમ તાપમાન છાયામાં 52.2 ડિગ્રી સેલ્સિયસ અને તડકામાં 63 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું. તે દિવસે, બપોરે સઉદી અરબના અલ મજમામાં અધિકતમ તાપમાન 55 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
હવે તપાસ પિગળતી ગાડીની ફોટાની...
જ્યારે અમે આ ફોટાને ગૂગલ રિવર્સ ઈમેજ સર્ચથી શોધ્યું, તો અમને મેળ્વ્યું કે આ ફોટા પાછલા વર્ષ જૂન મહીનાની ચે. અને આ ફોટા સૌદી અરબની નહી પણ અમેરિકા સ્થિત એરિજોનાની છે.