બિડલા પરિવારમાં શોક, નહી રહ્યા બસંત કુમાર બિડલા

Webdunia
બુધવાર, 3 જુલાઈ 2019 (18:18 IST)
દેશના નામી ઉદ્યોગપતિ સમૂહ બિડલા પરિવારના સૌથી વરિષ્ટ સભ્ય અને કુમાર મંગલમ બિડલાના દાદાજી બસંત કુમાર બિડલાનો નિધન 98ની ઉમ્રમાં મુંબઈમાં નિધન થઈ ગયું. બિડલા સેંચુરી ટેક્સટાઈલ એંડ ઈંડસ્ટ્રીજના ચેયરમેન હતા. 
 
15 વર્ષની ઉમ્રમાં સંભાળી હતી કમાન 
બસંત બિડલા 15 વર્ષની ઉમ્રમાં વ્યાપારની કમાન સંભાલી લીધી હતી. તે ઉદ્યોગપતિ ઘનશ્યામદાસના સૌથી નાના દીકરા હતા. સૌથી પહેલા તે કેસોરામ 
 
ઈંડ્સ્ટ્રીજના ચેયરમેન બન્યા હતા. તેનાથી ઘણા વ્યાપારમાં હાથ અજમાવ્યું અને સમૂહને આગળ લઈ જવામાં સફળ રહ્યા.

સંબંધિત સમાચાર

Next Article