જો બેંકનુ જરૂરી કામ હોય તો જલ્દી જ પતાવી દો. કારણ કે આરબીઆઈની વેબસાઈટ પ્રમાણે મે મહિનામાં 13 દિવસ બેંક બંદ રહેવાના છે. આ 13 રજાઓ કે જુદા જુદા રાજ્યોમાં જુદા જુદા બેંક હોલિડે હોય છે. આવો જાણીએ મે માં કયાં દિવસે બેંક બંદ રહેશે.
1 મે એટલે કે મજૂર દિવસ છે. તેથી બધા બેંક બંદ રહેશે.
એક મે પછી 5,6,7 મે ને સતત ત્રણ દિવસ બેંક બંદ રહેશે. આવું તેથી કારણકે 5 મે રવિવાર છે. અને દર રવિવારની રીતે આ દિવસે બેંક બંદ રહેશે. છ મે જે રાજ્યોમાં ચૂંટણી છે તે રાજ્યમાં બેંક બંદ રહેશે. ત્યારપછી સાત મેને વસાવા જયંતીના કારણે કર્નાટકમાં બેંક બંદ રહેશે.
9 મે રવિન્દ્રનાથ ટેગોર જયંતીના અવસર પર ગુજરાત, હિમાચલ પ્રદેશ, હરિયાણા, ત્રિપુરા, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં બેંક બંદ રહેશે.
ત્યારબાદ 11 અન એ 12 મે મહીનાનો બીજું શનિવાર અને રવિવાર છે. તેથી બેંક બંદ રહેશે.
16 મે સ્ટડી ડેના અવસર પર બેંક બંદ રહેશે.
18 અને 18 મે બુદ્ધ પૂર્ણિમા અને રવિવાર છે તેથી આ દિવસે પણ બેંક બંદ રહેશે.
તે જ રીતે 25 અને 26મેના મહીનાનો ચોથો બેંક શનિવાર અને રવિવાર છે. તેથી બેંક બંદ રહેશે.
ત્યારબાદ મહીના આખરે દિવસે એટલે કે 31 મેને જુલા અલ વેદા છે તેથી બેંક બંદ રહેશે.