Happy Hanuman Jayanti Wishes, Images 2025: ભૂત પિશાચ નિકટ નહિ આવે મહાવીર જબ નામ સુનાવે... 12 એપ્રિલ શનિવારે દેશભરમાં બજરંગબલિનો જન્મોત્સવ હનુમાન જયંતિ ધૂધામાહી ઉજવાશે આ દિવસે લોકો ભગવાન રામના અનુયાયી ની પૂજા કરે છે. જો તમે પણ પવનપુત્ર હનુમાનના ભક્ત છો અને આ શુભ પ્રસંગે તમારા મિત્રો અને નિકટના લોકોને સંદેશાઓ દ્વારા શુભેચ્છા પાઠવવા માંગો છો, તો તમે આ ભક્તિમય મેસેજનો ઉપયોગ કરી શકો છો.