રાતના વધેલા ભાતથી બનાવો લેમન ટૉમેટો રાઈસ - જાણો બનાવવાની રીત

Webdunia
ગુરુવાર, 20 મે 2021 (20:35 IST)
જો તમે કઈક સ્પેશલ ખાવાનુ મન કરી રહ્યુ છે તો તમને ભાતને કઈક સ્પેશન રીતે બનાવી શકો છો. લેમન ટૉમેટો રાઈસ રેસીપી એવી છે જે ટેસ્ટી હોવાની સાથે હેલ્દી પણ છે. તમે ઈચ્છો તો આ રેસીપીથી બચ્યા 
ભાતની સાથે બનાવી શકો છો. 
 
સામગ્રી
1 કપ બાસમતી ચોખા 
2 કપ ટમેટા સમારેલા 
1/4 કપ વટાણા 
કપ સ્વીટ કાર્ન 
1 ટુકડો આદું (છીણેલું)
1 ટીસ્પૂન હળદર પાઉડર 
1 ટીસ્પૂ લાલ મરચાં પાઉડર 
1-2 લવિંગ 
તેલ જરૂર પ્રમાણે 
મીઠુ સ્વાદપ્રમાણે 
 
વિધિ
- સૌથી પહેલા ચોખાને અડધા કલાક માટે પાણીમાં પલાળી રાખો. 
- મધ્યમ તાપમાં એક પ્રેશર કૂકરમાં તેલ નાખી ગરમ કરો. 
- તેલ ગરમ થતા જ ડુંગળી નાખી ગોલ્ડન બ્રાઉન કરો. 
-ત્યારબાદ લવિંગ, મીઠું, હળદર પાઉડર, લાલ મરચાં પાઉડર, આદુ મસાલાને નાખી સંતાડો. 
- પછી ગાજર, વટાણા અને કાન નાખી બે મિનિટ સંતાળો. નક્કી સમય પછી સમારેલા ટમેટા નાખી રાંધો. 
-ત્યારબાદ ચોખા અને પાણી નાખી કૂકરનો ઢાકણ બંદ કરી 1-2 સીટી આવતા સુધી રાંધવું. 
- કૂકરનો પ્રેશર ખત્મ થતા પર ઢાકણ ખોલી તેમાં લીંબૂનો રસ મિક્સ કરો. 
-તૈયાર છે લેમન ટૉમેટો રાઈસ. ગરમાગરમ સર્વ કરો. 
 

સંબંધિત સમાચાર

Next Article