ઉનાળામાં ખાવાથી વધારે ડ્રિંક્સ પર ધ્યાન આપવું જોઈએ. આજે અમે તમને જણાવી રહ્યા છે એવી સમર ડ્રિંક જેનાથી ન માત્ર તમને ગર્મીથી રાહત મળશે પણ ડાઈજેશન માટે પણ આ ડ્રિંક ખૂબ ફાયદાકારી છે.
સામગ્રી
1 કાકડી (સમારેલી)
1 ચમચી આદું ( છીણેલું)
1/2 લીટર પાણી
ફુદીના
1 ચમચી લીંબૂ
સંચણ સ્વાદમુજબ
વિધિ
એક બાઉલમા પાણી, કાકડી, આદું અને ફુદીના વાટીને મિક્સ કરો.