ગુજરાતી જોક્સ - પતિ પત્ની

Webdunia
શનિવાર, 2 સપ્ટેમ્બર 2017 (16:22 IST)
મોહને પોતાની પત્ની સાથે ઝગડો કરીને સવારે જતો રહ્યો. સાંજે તેણે પત્નીને ફોન કર્યો - હેલો ડાર્લિંગ આજે ડિનરમાં શુ બનાવ્યુ છે ?
સીમા ગુસ્સે થઈને બોલી - ઝેરીલી પ્લેટ 
મોહન બોલ્યો - તુ એકલી જ ખાઈ લેજે.. હુ આજે ઘરે મોડો આવીશ. 
 

સંબંધિત સમાચાર

Next Article