ગુજરાતી જોક્સ - વાક્યમાં તફાવત

શુક્રવાર, 1 સપ્ટેમ્બર 2017 (16:30 IST)
ટીચર - હુ 2 વાક્ય આપીશ તેમા અંતર બતાવવાનુ છે 
1. તેણે વાસણ ધોયા 
2. તેને વાસણ ધોવા પડ્યા 
સંજૂ - પહેલા વાક્યમાં કર્તા અવિવાહિત છે અને બીજા વાક્યમાં કર્તા વિવાહિત છે. 

વેબદુનિયા પર વાંચો