Jokes તમને કેટલી પત્નીઓ છે?

Webdunia
સોમવાર, 5 જૂન 2023 (15:39 IST)
ટિલ્લુઃ તમને કેટલી પત્નીઓ છે?
શેઠ: છ
ટિલ્લુ: તો તમારે રવિવારે આરામ .
શેઠ: વલ્લાહ!
મજૂરના જીવનમાં આરામ ક્યાં છે, રવિવારે સાળી આવી જાય છે.

સંબંધિત સમાચાર

Next Article