ગુજરાતી જોક્સ- નોકરાણી-અરે વાહ શું વાત છે

Webdunia
શુક્રવાર, 5 ફેબ્રુઆરી 2021 (18:25 IST)
મેમ સાહેબ હું ગર્ભવતી છું મને લાંબી રજા જોઈએ.
 
નોકરાણી- મેમ સાહેબ હું ગર્ભવતી છું મને લાંબી રજા જોઈએ.
માલકિન- અરે વાહ શું વાત છે .. બાઈ ધ્યાન રાખજે
હો
નોકરાની- હા મેમ સાહેબ
તમે પણ ધ્યાન રાખજો
સાહેબ નો નસબંદીનો ઑપરેશન ફેલ થઈ ગયું છે.
 

સંબંધિત સમાચાર

Next Article