ગુજરાતી જોક્સ - વેલ્ડિંગ અને વેડિંગમાં શું ફેર

શુક્રવાર, 5 ફેબ્રુઆરી 2021 (18:23 IST)
કહો કે વેલ્ડિંગ welding અને વેડિંગમાં wedding શું ફેર હોય છે 
 
weldingમાં પહેલા સ્પાર્ક નિકળે છે પછી હમેશા માટે જોડાઈ જાય છે 
 
અને 
 
wedding માં પહેલા જૉડાણ થાય  છે એટલે કે લગ્ન 
 
પછી જીવનભર સ્પાર્ક નિક્ળ્યા જ કરે છે

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર