ગુજરાતી જોક્સ - આત્મહત્યા

Webdunia
શુક્રવાર, 6 એપ્રિલ 2018 (15:25 IST)
છોકરો - ક્યા જઈ રહી છે ?
યુવતી - આત્મહત્યા કરવા 
યુવક - તો આટલો મેકઅપ કેમ કર્યો છે ?
યુવતી - અલ્યા અક્કલના ઓથમીર.. આવતીકાલે છાપામાં ફોટો આવશે ને !!! 

સંબંધિત સમાચાર

Next Article