ગુજરાતી જોક્સ - જાનની દુશ્મન

બુધવાર, 4 એપ્રિલ 2018 (14:43 IST)
જમતી વખતે પણ પોતાના પતિને વૉટસએપ ચલાવતા જોઈને પત્નીએ રસોડામાંથી બહાર આવી અને મોબાઈલ છીનવાનો પ્રયત્ન કરવા લાગી. પતિએ એ મોબાઈન ન આપવાનો પ્રયત્ન કરતા બોલ્યો - આ હું તને કેવી રીતે આપુ, આ તો મારી જાન છે. 
 
પત્ની ગુસ્સો બતાવતા બોલી - આ તારી જાન છે, તો હુ કોણ છુ ? 
પતિ બોલ્યો - તુ મારી જાનની દુશ્મન

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર