ગુજરાતીજોકસ- મોટી કોણ Joke of The day

રવિવાર, 1 જુલાઈ 2018 (13:03 IST)

બે છોકરીઓ બસમાં સીટ માટે ઝગડતી હતી 

 
કંડકટર  - કેમ ઝગડો છો ...
 
જે ઉમરમાં મોટી છે તે બેસી જાય 
 
પછી શું  .. બન્ને આખા રસ્તા ઉભી રહી 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર