ગુજરાતી જોક્સ -સંજૂ એક વકીલ છે.

ગુરુવાર, 6 સપ્ટેમ્બર 2018 (12:20 IST)
ગુજરાતી જોક્સ -સંજૂ એક વકીલ છે.  
 
એક ટોપલીમાં 10 કેરી છે 
 
તેમાંથી 2 સડી ગયા 
 
તો કહો કેટલા કેરી વધ્યા 
 
સંજૂ - 10 
 
ટીચર - કેવી રીતે 
 
સંજૂ- સડ્યા પછી પણ કેરી તો કેરી જ રહેશે ના 
 
કેળા થોડે બનીશ 
 
આજે સંજૂ એક વકીલ છે.  
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર