World Snake Day: સાંપ એક એવો જીવ છે જેને જોઈને અનેક લોકો ગભરાય જાય છે. વરસાદની ઋતુમાં સાંપ સહેલાઈથી જોવા મળે છે. આજે 16 જુલાઈના રોજ આખી દુનિયામાં વર્લ્ડ સ્નેક ડે (World Snake Day) ઉજવાય છે. આ દિવસને ઉજવવા પાછળનો ઉદ્દેશ્ય છે. લોકોને સાપો પ્રત્યે જાગૃત કરવા અને તેમના મહત્વને સમજાવવુ અને તેમના સંરક્ષણની જરૂરિયાત પર જોર આપવુ. સાંપ પ્રકૃતિ માટે ખૂબ જરૂરી છે અને નેચરમાં બેલેંસ બનાવવામાં મદદ કરે છે. સાંપને લઈને લોકોના મનમાં ભય રહે છે અને ચોમાસાની સીઝનમાં સાંપ અને કીડા ઘુસવાની શક્યતા વધી જાય છે જો તમે પણ નથી ઈચ્છતા કે ચોમાસાની ઋતુમાં સાંપ ઘરમાં આવેતો તમે આ છોડની મદદ લઈ શકો છો. તો આવો જાણીએ આવા જ કેટલાક છોડ વિશે.