તુલસીના 5 સફળ ઉપાય

Webdunia
રવિવાર, 29 ઑક્ટોબર 2017 (13:27 IST)
તુલસીના ફાયદા 
 
સવારે ખાલી પેટ 5-10 પાંદળા પાણી સાથે લો.એમાં પ્રચુર માત્રામાં એંટી ઓક્સીડએંટ હોય  છે . આ રોગ પ્રતિરોધક ક્ષમતાને વધારીને શરદી -ખાંસી તાવથી લઈને કેંસર સુધીમાં લાભકારી છે.

સામાન્ય તાવ કે શરદી 

બાળકોને સામાન્ય તાવ હોય કે શરદી હોય તો તુલસી ઉપયોગી છે.

તુલસીના પાંદળાને પાણી કે ચા સાથે ઉકાળીને બાળકોને પીવડાવવાથી સામાન્ય તાવ કે શરદીમાં અસર કરે છે. 

 
તુલસીના રસ 

 
બાળકોન સામાન્ય તાવ , શરદી , ખાંસી , ડાયરિયા અને ઉલ્ટી વગેરે જેવા રોગોમાં તુલસીના રસ  ખૂબ અસરકારક છે. 
 


પાણીના શુદ્ધીકરણ માટે 

ગંદા કે અશુદ્ધ પાણીમાં તુલસીના થોડા તાજા પાન નાખવાથી પાણીનુ શુધ્ધિકરણ કરી શકાય છે. 

છાતીના દુખાવામાં 
તુલસીના રસમાં સાકર મિક્સ કરીને પીવાથી છાતીનો દુ:ખાવામાં આરામ મળે છે. 

સંબંધિત સમાચાર

Next Article