×
SEARCH
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
આંખોની રોશની વધારે છે સીતાફળ , જાણો 10 ફાયદા
સોમવાર, 23 ઑક્ટોબર 2017 (15:22 IST)
સીતાફળ ઘણી ઔષધીય ગુણોમાં શામેળ કરાય છે. આવો જાણીએ એના ફાયદા વિશે
1. શરીરની નબળાઈ , થાક અને માંસપેશીઓની નબળાઈને દૂર કરવામાં સીતાફળ પ્રભાવી છે.
2. એની એક બીજી પ્રજાતિ પણ હોય છે જેને રામફળ કહે છે એ દિલને પણ દુરૂસ્ત રાખે છે.
3. એમાં વિટામિન એ હોય છે જે દિલ સંબંધી રોગોથી દિલની રક્ષા કરે છે અને માંસપેશીઓને આરામ આપે છે.
4. એમાં મેગ્નેશિયમ હોય છે જે સ્વસ્થ ત્વચા સારી નજર અને સારા વાળો માટે ઉત્તમ છે.
5. સીતાફળમાં કેલોરી નહી હોય છે આથી એને ખાવાથી જાડાપણ નથી વધતા .
6. આ ફળના મલાઈદાર ભાગને ફોડી અને અલ્સરમાં પ્રયોગ કરવથી આરામ મળે છે.
7. સીતાફળના ઝાડના પાંદડાને કેંસર અને ટ્યૂમર જેવા રોગોના ઉપચાર માટે સારા ગણાય છે.
8. એના ઝાડની છાલમાં જે સ્તંભક અને ટેનિન હોય છે , એનાથી દવા બનાઈ જાય છે.
9. સીતાફળને ધૂપમાં સુકાવીને ચૂર્ણ બનાવી લે છે. સામાન્ય પાણીના સાથે એના સેવન કરવાથી પેચોશ અને જાડામાં આરામ થાય છે.
10. એની છાલ મસૂડા અને દાંતના દુખાવાને ઓછા કરવામાં ઉપયોગ કરી શકાય છે.
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
સંબંધિત સમાચાર
કમળામાં રાહત આપે છે છાશ , જાણો એના ફાયદા
માટલાનું પાણી પીવાના ફાયદા જાણો છો ?( see video)
અંકુરિત લસણના 5 ફાયદા જાણીને હેરાન થઈ જશો તમે
કાળી મરી ખાવાના આ 5 ફાયદા નહી જાણતા હશો તમે
શું વધારે ગળ્યું ખાઇએ તો જ ડાયાબીટીસ થાય, ''ના'', ડાયાબીટીસ વિશે જાણવા જેવું
જરૂર વાંચો
પિતૃ તર્પણ માટે પ્રખ્યાત દામોદર કુંડ 2 દિવસ માટે બંધ, જાણો શું છે કારણ
કોલકાતાની આનંદાલોક હોસ્પિટલમાં ભીષણ આગ લાગી, અને દર્દીઓને ખસેડવામાં આવ્યા.
Gold Silver Rate- સોના અને ચાંદીના ભાવમાં વધુ ઘટાડો થયો છે, મેટ્રોપોલિટન વિસ્તારોમાં સોનાના 10 ગ્રામ દીઠ હાજર ભાવ આટલો મોટો છે
શેરબજારમાં ઉત્સાહનો ઉછાળો, સેન્સેક્સમાં 390થી વધુ પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી પણ 24,400ને પાર, આ શેરોમાં ચમક
આજે યુદ્ધવિરામનો છેલ્લો દિવસ છે; ઈરાને ઈસ્લામાબાદ શાંતિ બેઠકનો ઇનકાર કર્યો છે, અને યુએસ પ્રતિનિધિમંડળ રવાના થયું છે
ધર્મ
મંગળવારે મૃગશિરા નક્ષત્રમાં કરો આ ઉપાયો, ધન-ધાન્ય અને માન-સન્માનની થશે પ્રાપ્તિ
શ્રી ગણપતિ અથર્વશીર્ષ - Ganesh Atharvashirsha Path In Gujarati
હનુમાન આરતી
Aaj Nu Panchang- આજનુ પંચાગ -21 એપ્રિલ
બદ્રીનાથ યાત્રા પહેલા, એક 'રાક્ષસ' ને 40 કિલો ચોખા અને ગોળનો ભવ્ય પ્રસાદ ચઢાવવામાં આવે છે. આ માન્યતા પાછળનું સત્ય જાણો.
એપમાં જુઓ
x