July GST Collections: ઈકોનોમીમાં ફરી સારા દિવસોના સંકેત જુલાઈમાં GST કલેકશન 1 લાખ કરોડના પાર

Webdunia
રવિવાર, 1 ઑગસ્ટ 2021 (20:48 IST)
કેંદ્ર સરકારએ ગૂડ્સ એન્ડ સર્વિસીસ (GST) ના મોર્ચા પર જૂનમા મોટો આંચકો લાગ્યો હતુ. સતત 8 મહીના એટલે જે મે સુધી ગૂડ્સ એન્ડ સર્વિસીસ(GST) કલેકશન 1 લાખ કરોડ રૂપિયાથી વધારે રહ્યા પછી જૂનમાં કોરોના સંકટના કારણે ઉચકી ગયો હતો. પણ જુલાઈમાં એક વાર ફરીથી જીએસટીમાં શાનદાર કલેકશંકનો આંકડો સામે આવ્યુ છે. 
 
જૂનમાં કુળ 92849 કરોડ રૂપિયાનો કલેકશન 
હકીકતમાં નાણાકીય મંત્રાલયએ રવિવારે જણાવ્યુ કે જુલાઈમાં જીએસટી કલેકશન 33 ટકા વધીને 1.16 કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે. જુલાઈના જીએસટી ખજાનામાં આંકડાથી અર્થવ્યવસ્થામાં તીવ્ર રિકવરીના સંકેત મળી રહ્યા છે. તેનાથી પહેલા જૂન 2021માં જીએસટી કલેકશન 1 લાખ 16 હજાર 393 કરોડ આવ્યા છે. જુલાઈ 2020 માં જીએસટી કલેક્શન 87,422 કરોડ રૂપિયા હતું. તમને જણાવી દઇએ કે, 2020 ની સરખામણીએ તેમાં 33 ટકાનો વધારો થયો છે. 

સંબંધિત સમાચાર

Next Article