અમદાવાદમાં આંબાવાડી વિસ્તારમાં સ્થિત સીએન ફાઈન આર્ટ્સ કોલેજમાં આજે એક વિદ્યાર્થીએ પેટ્રોલ છાંટીને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. વિદ્યાર્થીને કોલેજના પ્રિન્સિપાલ દ્વારા એડમિશન ન આપવામાં આવતા વિદ્યાર્થીએ શરીર પર પેટ્રોલ છાંટ્યું હતું
અમદાવાદમાં અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે. વધી રહેલા ટ્રાફિક અને ઓવરસ્પિડને કારણે થતાં અકસ્માતોની ઘટનાઓ વધુ પ્રમાણમાં સામે આવી રહી છે. ત્યારે શહેરમાં વધુ એક ગંભીર અકસ્માતની ઘટના બની છે. શહેરના પૂર્વ વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના વાહને એક ...
અમદાવાદમાં પોતાનું વડુંમથક ધરાવતી ઇલેક્ટ્રિક ઑટોમોબાઇલની ઉત્પાદનકર્તા ABZO મોટર્સે શનિવારના રોજ ગુજરાતમાં આ પ્રકારની તેની સૌપ્રથમ ઇલેક્ટ્રિક મોટરસાઇકલ (ઈ-બાઇક) ABZO VS01ને લૉન્ચ કરવાની જાહેરાત કરી હતી. આ અત્યાધુનિક અને હાઈ-સ્પીડ ઈ-બાઇકના સત્તાવાર ...
શહેરમાં સાસરિયાઓ દ્વારા પરીણિતાઓને હેરાન કરવાના અનેક બનાવો સામે આવી રહ્યાં છે. દહેજની માંગણીથી લઈને આડા સંબંધો સુધીની બાબતોની ફરિયાદો પોલીસ ચોપડે નોંધાઈ રહી છે. યુવતીનું લગ્ન માટે માંગુ લઈને સાસરિયાઓ આવ્યા હતાં
.
શહેરમાં દુષ્કર્મની ફરિયાદોમાં વધારો થઈ રહ્યો છે. ખુદ પોલીસ કર્મીઓ જ હવે દુષ્કર્મી બની રહ્યાં છે. ત્યારે શહેરમાં આવો જ એક બનાવ સામે આવ્યો છે. મુળી ગામથી અમદાવાદ ખાતે લગ્નમાં આવેલી યુવતી સાથે બાપુનગરમાં નોકરી કરતાં પોલીસ કર્મીએ પ્રેમ સંબંધ બાંધ્યો હતો
અમદાવાદના એક પરિવારની બે દીકરીઓના સુરતના બે ભાઈઓ સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ બંને ખુશ રહશે તેવું સમજીને માતા પિતાએ તેમને તમામ જરૂરી વસ્તુઓ આપી હતી. પરંતુ એક નહીં બે બે દીકરી સતત માનસિક ત્રાસમાં રહેતી હતી. જેમાં મોટી બહેને આપઘાત કર્યો હતો
અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં 9 લોકોનો ભોગ લેનાર જેગુઆર કારચાલક તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ અત્યારે જ્યુડિશિયલ કસ્ટડી અંતર્ગત અમદાવાદના સાબરમતી જેલમાં બંધ છે. પ્રજ્ઞેશ પટેલે અમદાવાદ જિલ્લા કોર્ટમાં મેડિકલ જામીન અરજી કરી છે, જ્યારે તથ્ય ...
શહેરમાં છેતરપિંડી અને વિશ્વાસઘાતના બનાવો વધી રહ્યાં છે. રૂપિયાની લાલચમાં ઠગાઈ કરતાં લોકો વધુ પ્રમાણમાં સક્રિય થયાં છે. શહેરમાં કંપનીના કર્મચારીએ જ અન્ય ગ્રાહકોના કમિશનના રૂપિયા પોતાની કુટુંબી મહિલાની કંપનીના નામે લખાવી 24.20 લાખની છેતરપિંડી કર્યાની ...
ગમે તેવી સ્થિતિમાં ફરજ બજાવતા ટ્રાફિક પોલીસ કર્મીઓ માટે હવે નવી ટેક્નોલોજી અમલમાં મુકવામાં આવી છે. ટ્રાફિક જવાનોને ગરમીથી રાહત મળે તે માટે હવે ગુજરાત પોલીસે પ્રાયોગિક ધોરણે એસીવાળા હેલ્મેટ આપ્યા છે. આ હેલ્મેટ ટ્રાફિક પોલીસના જવાનોને ફરજ દરમિયાન ગરમી ...
Ahmedabad Crime News - શહેરમાં ઈસનપુર અને મણિનગરમાં વિધર્મીઓ દ્વારા હિન્દુ છોકરીઓની છેડતીના બનાવો વધી રહ્યાં છે. તાજેતરમાં જ આ વિસ્તારમાં એક જ દિવસમાં બે બનાવો નોંધાયા હતાં. ત્યારે હવે ફરીવાર મણિનગરમાં એક ઘરકામ કરીને ગુજરાન ચલાવતી 21 વર્ષની છોકરીની ...
શહેરમાં અસામાજિક તત્વોને પોલીસ અને કાયદાનો સહેજ પણ ડર રહ્યો નથી. શહેરમાં હત્યાના બનાવો સરેઆમ સામે આવી રહ્યાં છે. ત્યારે માધવપુરા વિસ્તારમાં મોડીરાત્રે એક યુવકની અંગત અદાવતમાં છરીના ઘા મારીને હત્યા કરી દેવામાં આવી છે
અમદાવાદઃ એક બાપ દીકરીને સાસરે વળાવે પછી સસરા જ તેના પિતા સમાન હોય છે. ત્યારે શહેરમાં આ પિતા સમાન કહેવાતા સસરાએ જ દીકરી જેવી પુત્રવધુ પર દુષ્કર્મ કરવાની કોશિષ કરતાં મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. દીકરો કામ પર જતાં સસરાની દાનત બગડી હતી અને ઘરમાં ...
સરકારી તંત્રમાં ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા કરવામાં આવતાં ભ્રષ્ટાચારને ડામવા માટે લાંચ રુશ્વત બ્યુરો(ACB)ની રચના કરવામાં આવી છે. જો કે કાયદાની છટકબારીનો લાભ લઈને અંદાજે 69 ટકા આરોપીઓ નિર્દોષ જાહેર થાય છે
વિદ્યાના ધામમાં નશાની ખેતી - થોડા સમય અગાઉ રાજકોટની મારવાડી યુનિવર્સિટી બિલ્ડીંગ બોયઝ હોસ્ટેલની પાછળની દીવાલે આવેલા બગીચા પાસે કરણના ઝાડ વાવેલા છે તેની આજુબાજુ લીલા વનસ્પતિ જન્ય છોડવાનો ઢગલો મળી આવ્યો હતો
અમદાવાદના અડાલજ-ગાંધીનગર હાઈવે પર સ્કૂલ બસનો અકસ્માત સર્જાયો છે. સદનસિબે બસ બાળકોને શાળાએ મૂકીને પરત ફરી રહી હતી ત્યારે સર્જાયો અકસ્માત. બસના ડ્રાઈવર અને ક્લિનર ઈજાગ્રસ્ત થતાં તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. હાલ ક્રેનની મદદથી ડિવાઈડરમાંથી ...
Love Jihad in Ahmedabad ગુજરાતમાં ઘણા સમયથી લવજેહાદના કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. સરકાર લવ જેહાદ સામે અનેક વખત કડક પગલાં લેવાની વાતો કરે છે પરંતુ આવી ઘટનાઓ વારંવાર પ્રકાશમાં આવી રહી છે. અમદાવાદ શહેરના ઈસનપુર વિસ્તારમાં એક જ દિવસમાં બે લવ જેહાદની ...