ભારત એક પવિત્ર ભૂમિ છે, આવા અનેક તીર્થ સ્થાનો છે જ્યાં દરેક ધર્મના લોકો શ્રદ્ધા સાથે જાય છે, એવું જ એક તીર્થ સ્થળ છે અજમેર શરીફ દરગાહ - અજમેર શરીફ દરગાહ(Ajmer Sharif Dargah) , એવું કહેવાય છે કે અજમેર દરગાહમાં તમે જે પણ મન્નત માગો છો તે પૂર્ણ થાય છે. ...
તલાક, ત્રણ તલાક, બહુવિવાહ મુસ્લિમ પર્સનલ લો, હિન્દુ કોડ બિલ અને યૂનિફોર્મ સિવિલ કોડ આ એ શબ્દ છે જે આજકાલ તમારા કાનમાં જોરદાર રીતે ગૂંજી રહ્યા છે. છેવટે આ શબ્દુ શુ છે. આજે તેનુ શુ મહત્વ છે ? દેશમાં વસનારા જુદા જુદા સમુહો વચ્ચે લગ્ન, છુટાછેડા ...
1. રમજાન મહિનાનો અંતિમ દિવસે જ્યારે આકાશામં ચાંદ જોવા મળે તેના બીજા દિવસે ઈદ ઉજવાય છે. ચાંદ જોવાની તારીખને ચાંદ રાત કહે છે
2. સઉદી અરબમાં એક દિવસ પહેલા ચાંદ દેખાય છે. તેથી ત્યા ઈદ ભારત કરતા એક દિવસ પહેલા ઉજવાય છે
3. હિન્દુ પંચાગની દ્વિતીયા ...
ઈસ્લામી એટલે કે હિજરી સનનો પહેલો મહિનો મોહરમ છે. હિજરી સનનો આગાજ આ જ મહિનાથી થાય છે. આ મહિનાને ઈસ્લામના ચાર પવિત્ર મહિનાઓમાં શુમાર કરવામાં આવે છે. અલ્લાહના રસૂલ હજરત મુહમ્મદે આ મહિનાને અલ્લાહનો મહિનો કહ્યો છે. સાથે સાથે આ...
રમજાન પર આમ તો લોકો સવારના સહરી પછી સીધા રાત્રે જ ઈફ્તાર કરે છે પણ તમને જણાવી નાખે કે ઈફ્તારમાં ખાન-પાનમાં ક્યાં કોઈ પણ કમી નહી રહે છે. ઘણા રીતના પકવાન બનાવાય છે જેનામાં એક ખમીરી રોટલી. આ મુગલઈ ભોજનનો એક મુખ્ય ભાગ છે.
ઇસ્લામ ધર્મના પવિત્ર પાંચ સ્તંભ પૈકી એક ‘‘રોઝા'' રાખવાનો આખા મહિના ‘‘રમઝાન'' માસ શરૂ થવાને હવે ગણતરીની જ કલાકો બાકી રહી હોય મુસ્લિમ સમાજમાં આધ્યાત્મિક ઉત્સાહ છવાઇ જવા પામ્યો છે. બીજી તરફ રમઝાન માસને વધાવવા મુસ્લિમ સમાજમાં તૈયારીઓ થઇ ચૂકી છે.
પોતાના મુકામ સુધી પહોચવું ત્યારે સરળ બની જાય છે જ્યારે રસ્તો સીધો હોય. ઈસ્લામ ધમમાં રોઝા રહમત અને રાહતનો રસ્તો છે. રહમત એટલે મુરાદ અલ્લાહની મહેરબાની સાથે છે અને રાહતનો અર્થ છે હૃદયની શાંતિ. અલ્લાહની મંજુરી હોય ત્યારે જ હૃદયને શાંતિ મળે છે. હૃદયની ...
રોઝા નેકીની છત્રી છે. જે રીતે છત્રી કે છાપરૂ વરસાદ અને તડકાથી રક્ષણ આપે છે તેવી જ રીતે રોઝા પણ રોઝેદારની રક્ષાની ખાતરી આપે છે. શરત માત્ર એટલી છે કે રોઝાને ધાર્મિક આચાર સંહિતા દ્વારા રાખવામાં આવે.
પોતાના મુકામ સુધી પહોચવું ત્યારે સરળ બની જાય છે જ્યારે રસ્તો સીધો હોય. ઈસ્લામ ધમમાં રોઝા રહમત અને રાહતનો રસ્તો છે. રહમત એટલે મુરાદ અલ્લાહની મહેરબાની સાથે છે અને રાહતનો અર્થ છે હૃદયની શાંતિ. અલ્લાહની મંજુરી હોય ત્યારે જ હૃદયને શાંતિ મળે છે.
રોઝા ઈમાનની કસાવટ છે. રોઝા સદાકત (સત્ય) ની તરાવટ અને દુનિયાની ઈચ્છાઓ પરની રોક છે. દિલ અલ્લાહના જીક્રની ઈચ્છા કરી રહ્યું હોય તો રોઝા આ ઈચ્છાને રવાની (ગતિ) આપે છે અને ઈમાનને નેકીની ખાણ અને પાકીગજીને પાણી આપે છે. પરંતુ રોઝા રાખ્યા બાદ દિલ દુનિયાની ...
દુનિયાના ધર્મમાં ઉપવાસ (રોઝા) પ્રચલિત છે. જેમ કે સનાતન ધર્મમાં નવરાત્રિના ઉપવાસ, જૈન ધર્મમાં પર્યુષણમાં ઉપવાસ, ખ્રિસ્તીઓનો ફાસ્ટિંગ ફેસ્ટીવલ જેને ફાસ્ટિંગ ડેઝ કાં તો હૉલી ફાસ્ટિંગ કહેવાય છે. તેવી જ રીતે ઈસ્લામ ધર્મમાં રોઝા (સુરજ નિકળે તે પહેલા અને ...
ઈસ્લામ પહેલાં અરબમાં કબિલાઈ સંસ્કૃતિનો જાહિલાના સમય હતો. આ કબિલાનો પોતાનો અલગ ધર્મ હતો અને તેમના દેવી-દેવતા પણ અલગ જ હતાં. કોઈ મૂર્તિ પૂજક હતાં તો કોઈ આગની પૂજા કરતાં હતાં. યહુદી અને ખ્રિસ્તીઓના કબીલા પણ હતાં, પરંતુ તેઓ પણ
અલ્-હક્ક (સત્ય)
જે વ્યક્તિ વર્ગાકાર (ચોરસ) કાગળના ખુણાઓ પર અલ્-હક્ક લખીને સવારે હથેળી પર મુકીને આજાશ તરફ ઉંચુ કરીને દુઆ કરશે, તો ખોવાયેલ વ્યક્તિ કે સામાન મળી જશે અને તે હાનિથી બચી જશે.
જે વ્યક્તિને કોઈ પણ વ્યક્તિ કે દુર્ઘટનાનો ભય હોય તેણે ગુરૂવારથી આરંભ કરીને આઠ દિવસ સુધી સવાર અને સાંજના સમયે સીત્તેર વખત હસ્બેયલ્લા હુલ્હસીબ પઢે. તે દરેક મુશ્કેલીથી બચી રહેશે.
571 ઈ.સ. માં મક્કા શહેરમાં પૈગંમ્બર સાહેબ હજરત મોહમ્મદ સલ્લ.નો જન્મ થયો હતો. તેમની યાદમાં જ ઈદ મિલાદુન્નબીનું પર્વ ઉજવવામાં આવે છે. હજરત મોહમ્મદ સલ્લ. એ જ ઈસ્લામ ધર્મની સ્થાપના કરી હતી. તેઓ હજરત સલ્લ.ઈસ્લામના છેલ્લા નબી છે,
જે વ્યક્તિ ૧૩૩ વખત યા લ઼તીફ પઢા કરશે, તેની ધન વૃદ્ધિ થાય છે તથા બધી જ ઇચ્છાઓ પૂર્ણ થાય છે. જે વ્યક્તિ ગરીબ, દુઃખ, બીમારી, એકલાપણું કે અન્ય કોઈ મુસીબત માં પડ્યો હોય તે વજૂ કરીને બે રકત નમાજ પઢશે અને પોતાના મકસદને દિલમાં
જે વ્યક્તિ દરરોજ ૫૦૦ વખત યા ખાફિધ પઢશે અલ્લાહ ત'આલા તેની બધી જ ઇચ્છાઓ પૂર્ણ કરશે અને બધી જ મુશ્કેલીઓ દૂર થઈ જશે. જે વ્યક્તિ ત્રણ રોજા રાખશે અને ચોથા રોજા વખતે એક જ્ગ્યાએ બેસીને 70 વખત પઢશે તો ઇન્શા અલ્લાહ દુશ્મન પર વિજયી થશે.
જે વ્યક્તિ સાત રોજ સુધી બરાબર ૧૦૦ વખત કે ખાલિક પઢશે ઇન્શા અલ્લાહ બહી જ મુશ્કેલીઓથી બચીને રહેશે. જે વ્યક્તિ હમેશા પઢતો રહેશે તેને અલ્લાહ પવિત્ર ફરિશ્તા બનાવી દે છે, જે તેમની તરફથી જ ઇબાદત કરે છે અને તેમનો મુખ પ્રકાશમાન રહે છે.
ઈસ્લામ ધર્મ વિશે લોકોને એવી ખોટી ધારણા છે કે તેમાં એક કરતાં વધારે લગ્નને માન્યતા છે. ઈસ્લામ ધર્મને જાણતાં લોકો અને મુસલમાન કહેવાતા લોકોને પણ પોતાના ધર્મને લઈને તેમના મનમાં આ ખોટી ધારણા છે કે ઈસ્લામ ધર્મમાં એક કરતાં વધારે...