રમજાનના ખાસ અવસર પર બનાવો આ ખમીરી રોટલી

બુધવાર, 23 મે 2018 (18:07 IST)
રમજાનના ખાસ અવસર પર બનાવો આ ખમીરી રોટલી 
 
રમજાન પર આમ તો લોકો સવારના સહરી પછી સીધા રાત્રે જ ઈફ્તાર કરે છે પણ તમને જણાવી નાખે કે ઈફ્તારમાં ખાન-પાનમાં ક્યાં કોઈ પણ કમી નહી રહે છે. ઘણા રીતના પકવાન બનાવાય છે જેનામાં એક ખમીરી રોટલી. આ મુગલઈ ભોજનનો એક મુખ્ય ભાગ છે. 
 
એક નજર 
જરૂરી સામગ્રી 
એક ચમચી તાજી આથો, ભૂકો કરેલું 
બે કપ ઘઉંનો લોટ 
અડધી નાની ચમચી ખાંડ 
અડધી નાની ચમચી અજમા 
અડધી નાની ચમચી મીઠું 
એક નાની ચમચી તેલ 
પાણી જરૂર પ્રમાણે 
 
વિધિ
* સૌથી પહેલા એક વાટકીમાં આથો અને ખાંડને 2 ચમચી નવશેંકા પાણીમાં ઘોલીને 10 મિનિટ સુધી આથો આવવા મૂકી દો.
* નક્કી સમય પછી બધા સામગ્રીને મિક્સ કરી હૂંફાણા પાણીથી લોટ બાંધી લો. 
* લોટને પલાળેલા સૂતર કપડાથી 2 કલાક માટે ઢાંકીને રાખો. 
* રોટલીઓને તેલ લાગેલા બેકિંગ ટ્રે પર મૂકી પહેલાથી ગરમ ઓવનમાં 180 ડિગ્રી સેંટીગ્રેડ પર 5 મિનિટ માટે બેક કરો. 
* તૈયાર છે ખમીરી રોટલી. મસાલેદાર ચિકન કે પછી શાક સાથે સર્વ કરો. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર