Dev Uthani Ekadashi 2025 Wishes In Gujarati - દેવ ઉઠની અગિયારસ 2025 ની શુભેચ્છા, મેસેજીસ અને સ્ટેટસ
શુક્રવાર, 31 ઑક્ટોબર 2025 (13:20 IST)
dev uthni ekadashi
દેવઉઠની એકાદશી (Dev Uthani Ekadashi 2025) નુ હિન્દુ ધર્મમાં ખૂબ મહત્વ છે. જ્યારે ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાંહી જાગે છે અને શુભ કાર્યો શરૂ થય છે. આ દિવસે સંબંધીઓને અને મિત્રોને શુભેચ્છા પાઠવવામાં આવે છે. જો તમે પણ તમારા મિત્રોને શુભેચ્છા આપવા માંગતા હોય તો અહી આપેલા ગુજરાતી મેસેજીસ પરફેકટ રહેશે. તમે તમારા વોટ્સએપ સ્ટેટસ પર પણ તેને મુકી શકો છો.