Geeta suvichar Guajrati - ગીતા સુવિચાર ગુજરાતી

બુધવાર, 11 ડિસેમ્બર 2024 (09:46 IST)
gujarati suvichar

  ગીતામાં લખ્યુ છે        
તમારો સમય નબળો છે 
તમે નહી .....  
gujarati suvichar

 
 તમારુ મન ખરાબ હોય     
તો પણ ખરાબ શબ્દ ન બોલશો 
મન તો સારુ થઈ જશે પણ 
બોલેલા શબ્દો નહી... 
gujarati suvichar
  આ સંસારમાં જોવા માટે ઘણા     
બધા સુંદર સ્થાન છે પણ 
સૌથી સુંદર સ્થાન છે 
બંધ આંખોથી પોતાની અંદર જોવુ 
Geeta suvichar Guajrati

 
 પ્રેરણાનુ સૌથી મોટુ સ્ત્રોત તમારા   
પોતાના વિચાર છે 
તેથી મોટુ વિચારો અને ખુદને 
જીતવા માટે પ્રેરિત કરો 
 
Geeta suvichar Guajrati
 તમારા દુખ માટે સંસારને   
દોષ ન આપશો 
તમારા મનને સમજાવો 
કારણ કે મનનુ પરિવર્તન જ 
તમારા દુખનો અંત છે 
geeta suvichar

 
  હુ કોઈનુ ભાગ્ય બનાવતો નથી    
દરેક વ્યક્તિ પોતાનુ ભાગ્ય બનાવે છે 
તુ આજે જે કરી રહ્યો છે 
તેનુ ફળ તને કાલે મળશે 
આજે જે તારુ ભાગ્ય છે એ તારા 
પહેલા કરવામાં આવેલા કર્મોનુ ફળ છે 
geeta suvichar
  સન્માન હંમેશા સમય    
અને સ્થિતિનુ થાય છે
પણ માણસ હંમેશા તેને 
પોતાનુ સમજી લે છે 
geeta suvichar
 
  તુ ચિંતા ન કરીશ એની   
જે થયુ જ નથી 
હુ કરીશ એ જે તે 
વિચાર્યુ પણ નથી 
 
geeta suvichar
9 સમયથી બઘુ જ મળે છે    
સમય પહેલાની ઈચ્છા જ 
દુ:ખનુ કારણ બને છે 
geeta suvichar
 
. જો તમારે નમવુ છે તો 
  કોઈની વિનમ્રતા આગળ નમો 
કોઈની શક્તિ આગળ, રૂપની આગળ 
અને ધનની આગળ બિલકુલ ન નમશો    
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર