Gujarati Motivational Thoughts - ગુજરાતી પ્રેરક વિચારો

ગુરુવાર, 13 જૂન 2024 (12:43 IST)
સમય અને સમજ 
બંને એક સાથે નસીબવાળાને 
જ મળ છે કારણ કે 
સમય પર સમજ આવતી નથી 
અને સમજ આવે ત્યા સુધી 
સમય નીકળી જાય છે 
 
જીત અને હાર તમારા 
વિચાર પર આધારિત છે 
માની લો તો હાર થશે 
અને મક્ક્મ રહો તો જીત થશે 
 
જીંદગી જીવવાની સાચી રીત 
ફક્ત એમને જ આવડે છે 
જેમણે જીવનમાં દરેક જગ્યાએ 
બદામ નહી પણ ધક્કા 
ખાધા છે 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર