Navratri Wishes In Gujarati 2025 - નવરાત્રીની શુભકામનાઓ

રવિવાર, 21 સપ્ટેમ્બર 2025 (16:35 IST)
happy navratri 2025
Shardiya Navratri Ki Shubhkamnaye In Gujarati : શારદીય નવરાત્રીનો તહેવાર શક્તિ, ભક્તિ અને શ્રદ્ધાનું પ્રતીક છે. આ એવો સમય છે જ્યારે દેવી દુર્ગાના નવ સ્વરૂપોની ભક્તિભાવથી પૂજા કરવામાં આવે છે. ભક્તો ઉપવાસ કરે છે, પૂજા કરે છે અને જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે દેવી દુર્ગાને પ્રાર્થના કરે છે. આ શુભ પ્રસંગે, તમે તમારા પરિવાર, મિત્રો અને પ્રિયજનોને દેવી દુર્ગાના આશીર્વાદથી ભરપૂર હૃદયપૂર્વક શુભેચ્છાઓ મોકલી શકો છો. અહીં, અમે તમારા માટે કેટલાક સુંદર અને ભાવનાત્મક શુભેચ્છા સંદેશાઓ લાવ્યા છીએ જે તમે નવરાત્રીના આ શુભ દિવસોમાં તમારા પ્રિયજનોને મોકલી શકો છો.
happy navratri 2025
1 સર્વમંગલ માંગલ્યે 
 શિવે સર્વાર્થ સાધિકે 
 શરણ્યે ત્ર્યમ્બકે ગૌરી 
 નારાયણી નમોસુતે 
 નવરાત્રીની હાર્દિક શુભેચ્છા 
happy navratri 2025
2 આપ સૌને શારદીય નવરાત્રિની 
  હાર્દિક શુભકામનાઓ 
  મા દુર્ગા તમને 
  શક્તિ, સામર્થ્ય અને શાંતિ આપે 
happy navratri 2025
3. મા ભગવતીના આશેર્વાદથી 
   સમગ્ર પરિવારમાં સુખ રહે 
   સમૃદ્ધિ રહે, વિચારોમાં શુદ્ધિ રહે 
   હેપી નવરાત્રી 
happy navratri 2025
4. વાઘ પર સવાર થઈને 
    ખુશીઓનુ વરદાન લઈને 
   દરેક ઘરમાં વિરાજશે અંબે મા 
    આપણા સૌની જગદંબા મા 
    નવરાત્રીની હાર્દિક શુભકામનાઓ 
happy navratri 2025
5. નવ દિપ પ્રગટે અને નવા ફુલ ખિલે 
  શારદીય નવરાત્રીના પાવન પર્વ પર 
  તમને માતારાણીનો આશીર્વાદ મળે 
   નવરાત્રીની શુભકામનાઓ 
 
happy navratri 2025
6. ૐ જગન્તિ મંગલા કાલી ભદ્રકાલી કપાલિની 
   દુર્ગા ક્ષમા શિવા ધાત્રે સ્વાહા સ્વઘ નમોડ્સ્તુતે 
   જય માતા દી .. શુભ શારદીય નવરાત્રી 
happy navratri 2025 
7. માંતાના નવ રૂપોનુ આપણે કરીએ ધ્યાન 
   દરેક દિવસે થાય એક નવી શરૂઆત 
   એક નવો અરમાન 
    શુભ નવરાત્રી 
  
happy navratri wishes 2025
8. નવરાત્રીના આ નવ પાવન દિવસોમાં 
   મા શક્તિ તમારા જીવનમાં 
   ઉર્જા અને ઉત્સાહ ભરે 
   જય માતા દી... શુભ  નવરાત્રી 
happy navratri wishes 2025
9. ભક્તિમાં શક્તિ છે શક્તિમાં શક્તિ છે 
    માતાના ચરણોમાં જ સાચી ભક્તિ છે 
    મા દુર્ગાના ચરણોમાં શીશ નમાવો 
     નવરાત્રીના તહેવારને પ્રેમથી મનાવો 
     શુભ નવરાત્રી 
happy navratri wishes 2025
10. મા જગદંબા તમારા ઘરમાં 
     પ્રેમ શાંતિ સ્વાસ્થ્ય અને સમૃદ્ધિનો વાસ કરે 
     તમારુ જીવન માતાના આશીર્વાદથી રહે પ્રકાશિત 
     નવરાત્રીની પાવન મંગલકામના 


ALSO READ: Navratri Day 1 - પ્રથમ નોરતા શૈલપુત્રી માતા નું મહત્વ, શૈલપુત્રી મંત્ર

ALSO READ: Navratri Day 1- નવરાત્રીના પ્રથમ દિવસે કરો મા શૈલપુત્રીની આરાધના

ALSO READ: Shailputri mata- નવરાત્રીના પહેલા દિવસે માતા શૈલપુત્રી માતાની પૂજા, જાણો માતાજીના મંત્ર, આરતી, ભોગ વિશે

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર