- ક્યારે ઉગશે ચ્ંદ્ર અને જાણો પૂજાનો સમય
- સકષ્ટ ચોથનુ મહત્વ
- સંકષ્ટી ચતુર્થી 2024 પૂજાનુ શુભ મુહુર્ત
સકટ ચોથ 2024: વિઘ્નહર્તા ગણેશજીનું સૌથી મહત્વપૂર્ણ સકટ ચોથ વ્રત 28 ફેબ્રુઆરી 2024ના રોજ ઉજવાશે આ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિ વિશે વાત કરીએ તો, તે શ્રી ગણેશને સમર્પિત છે. માઘ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિને દ્વિજ પ્રિય ચતુર્થી તિથિ કહેવામાં આવે છે. એવી માન્યતા છે કે આ તિથિએ શુભ મુહૂર્ત પ્રમાણે પ્રથમ પૂજનીય દેવતા ગણેશજીની પૂજા કરવાથી જીવનના તમામ દુ:ખ અને દારિદ્રય દૂર થાય છે. કોઈપણ દેવી-દેવતાની પૂજા કરતા પહેલા સૌ પ્રથમ શ્રીગણેશની પૂજા કરવામાં આવે છે