✕
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
Karwa chauth 2022- કરવા ચોથના દિવસે ના કરવી આ 10 ભૂલોં ...
Webdunia
બુધવાર, 12 ઑક્ટોબર 2022 (00:03 IST)
* કરવા ચોથના વાળા દિવસે મહિલાઓ ખાસ રીતે લાલ કપડા પહેરવા જોઈએ. કારણકે લાલ રંગને હિન્દુ ધર્મમાં શુભ રંગનો પ્રતીક ગણાય છે.
* ભૂલથી પણ કરવા ચૌથના દિવસે કાળા અને સફેદ રંગ શુભ હોતા નથી તેથી મહિલાઓએ આ રંગોના કપડાં વ્રત દરમિયાન ન પહેરવા જોઈએ.
* ઉપવાસના દિવસે મહિલાઓને કોઈ બીજા માણસને દૂધ, દહીં ચોખા કે સફેદ કપડા નહી આપવું જોઈએ.
* કરવા ચોથના દિવસે મહિલાઓને પોતાનાથી મોટી ઉમરની કોઈ પણ વડીલ મહિલાઓનો અપમાન નહી કરવું જોઈએ. આવું કરવું અશુભ ગણાય છે.
* ચાંદા જોતા પહેલા મહિલાઓએ માં ગૌરીની પૂજા કરવી નહી ભૂલવું જોઈએ. પૂજા અર્ચના પછી માંને પૂરી અને હલવાનો પ્રસાદ જરૂર અર્પિત કરવું જોઈએ.
* મહિલાઓએ દિવસ દરમિયાન સૂવું ન જોઈએ કારણ કે તે શુભ નથી.
* આ દિવસે કાતર કે સોઈનો પ્રયોગ ન કરવો જોઈએ
* સ્ત્રીઓએ કોઈને મનદુ:ખ થાય તેવુ કશુ ન બોલવુ જોઈએ. જીભ પર કંટ્રોલ રાખવો જોઈએ
* આ દિવસે સ્ત્રીએ પોતાના શૃંગારનો સામાન કોઈને ન આપવો જોઈએ. તેથી આ બધી વાતોનુ સારી રીતે ધ્યાન રાખો.
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
સંબંધિત સમાચાર
karwa chauth puja vidhi 2022- કરવા ચૌથ પૂજનની સરળ વિધિ . Picture Story
Ramayan- શું આપ જાણો છો રામાયણની આ રોચક વાતો ?
Shani Shubh Sanket: આ લોકો પર શનિદેવ હંમેશા પોતાની કૃપા વરસાવે છે. પૈસા અને ખુશીઓથી ભરી દે છે આ રાશિઓનુ જીવન.
Swastik Symbol: શા માટે સ્વસ્તિક ચિહ્ન શુભ માનવામાં આવે છે ? જાણો તેના કારણ અને ફાયદા
કરવા ચોથ વ્રત માટે બાકી છે 6 દિવસ, પૂજાની થાળીની આ સામગ્રી નોંધી લો
જરૂર વાંચો
પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ
HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક
Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી
HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.
Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?
વધુ જુઓ..
નવીનતમ
Kartik Purnima 2024: 15 નવેમ્બરે છે કારતક પૂર્ણિમા અને દેવ દિવાળી, આ દિવસે તમારી રાશિ પ્રમાણે કરો આ વસ્તુઓનું દાન, જીવનની તમામ સમસ્યાઓ થશે દૂર
November Pradosh Vrat: સિદ્ધિ યોગ અને રેવતી નક્ષત્રમાં બુધ પ્રદોષ વ્રત, જાણો પૂજાનો શુભ સમય અને મહત્વ
મા આશાપુરાના મંગળવારની વ્રત વિધિ
કચ્છના માતાના મઢની પતરી વિધિ શું છે
Tulsi Vivah 2024: ક્યારે છે તુલસી વિવાહ 12મી કે 13મી નવેમ્બર ? તારીખને લઈને કન્ફયુઝન કરો દૂર, જાણો સાચી તારીખ અને શુભ મુહુર્ત
Next Article
ભાઈબીજ ક્યારે છે 26 કે 27 ઓક્ટોબર 2022ને