મનોજકુમારની ફિલ્મોના નાયકની જેમ આ ભાવ દરેક ભારતવાસીના મનમાં છે. પણ આપણા મનમાં ભારત પ્રત્યે પ્રેમ હોવાનો ભાવ હોવા માત્રથી આપણા દેશનુ કલ્યાણ નથી થઈ જવાનુ. એના માટે આપણે જરૂરી છે કે દેશ
ભારતીયતા સ્વર્ગથી ઉતરેલુ કોઈ સ્વાંગ નથી પરંતુ ભારતીયતા તો એક સંકલ્પપૂર્વક ધારણ કરેલો ધર્મ છે. ભારતીય એવુ બોલવાથી કોઈ એક જાતિ કે કોઈ એક વર્ગ નજર સામે નથી આવતો. ભારતીયતાનો અર્થ છે ભારતમા વસતા દરેક જાતિ, વર્ગનો એક સમૂહ. આ સમસ્ત સમુદાયો અને
નેતાજી સુભાષચંદ્ર બોઝના અવસાન અંગે આજે પણ હજુ રહસ્ય અકબંધ છે ત્યારે સત્તાવાર દસ્તાવેજ મુજબ ક્રાંતિકારી નેતા 18 ઓગસ્ટ, 1945એ સર્જાયેલી વિમાની દુર્ઘટનાનો ભોગ બન્યા હતા. નેતાજી બોમ્બર વિમાન કે-21ની પેટ્રોલની ટેન્ક પાસે બેઠા હતા. માહિતી અધિકાર...