--> -->
0

ભાજપના ધારાસભ્ય રિવાબાએ સવારે વોટિંગ કર્યું પણ રવિન્દ્ર જાડેજાએ છેલ્લા કલાકમાં મત આપ્યો

મંગળવાર,મે 7, 2024
0
1
દાહોદની એક સ્કૂલમાં એક વિદ્યાર્થીનીને ગણિતમાં 200 માર્કમાંથી 212 માર્કસ આપવામાં આવ્યા છે. ગુજરાતીમાં પણ આ પ્રકારની જ ભૂલ જોવા મળી છે. ગુજરાતની એક શાળામાં અભ્યાસ કરતી છોકરીની માર્કશીટ વાયરલ થઈ રહી છે
1
2
ગુજરાતમાં લોકશાહીનુ પર્વ ઉજવાઈ રહ્યું છે. લોકો મત આપવા માટે વહેલી સવારથી જ લાઈનોમાં લાગી ગયાં છે. ત્યારે ગંભીર બીમારીથી પીડિત દર્દીઓ મતદાન કરવાનુ નથી ચૂક્યા. અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં વૃદ્ધ મતદારોએ હિંમતભેર મતદાન કર્યું હતું. વડોદરામાં હોસ્પિટલમાં ...
2
3
GSEB 10th result 2024 - GSEB SSC Result 2024 ધોરણ 10 પરિણામ 2024 એપ્રિલ મહિનામાં જાહેર કરવામાં આવશે. 25 એપ્રિલ 2024
3
4
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના પ્રારંભે EVM ખોટવાયા છે. જેમાં અમદાવાદમાં વિવિધ વિસ્તારોમાં ઇવીએમ ખોટવાતા મતદારોને મુશ્કેલી પડી રહી છે. તેમજ ગુજરાતના વિવિધ શહેરોમાં પણ ઇવીએમ ખોટવાયા છે. જેમાં ઇવીએમમાં બીયુ નામની એરર આવી છે.નવસારીમાં વોર્ડ નં 2, 13ના ...
4
4
5
ગુજરાતમાં આજના દિવસે સ્કૂલોમાં કંઈક અજૂગતુ થવાની ઘટનાઓ બની છે. આજે સવારે અમદાવાદની સ્કૂલોમાં બોમ્બ મુકાયા હોવાની ધમકી મળતાં પોલીસ દોડતી થઈ ગઈ હતી.
5
6
RTI કાર્યકર્તા અમિત જેઠવા હત્યા કેસમાં ભાજપના પૂર્વ સાંસદ દીનુ સોલંકીને આજે હાઇકોર્ટમાં મોટી રાહત મળી છે. હાઇકોર્ટે દીનુ બોઘા સોલંકી સહિત સાત આરોપીઓને નિર્દોષ જાહેર કર્યાં છે.
6
7
આવતી કાલે ગુજરાતની 26 માંથી 25 લોકસભા સીટો પર મતદાન થવાનુ છે. વધુ વાંચો: ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન, PM મોદી-અમિત શાહ પણ કરશે વોટિંગ
7
8
ગુજરાતમાં હવામાન વિભાગે આગામી ચાર દિવસ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. 7 મે મતદાનના દિવસે તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે. આવી સ્થિતિમાં, લોકસભા ચૂંટણીના છેલ્લા બે તબક્કામાં ઓછા મતદાનને જોતા, ભાજપ અને કોંગ્રેસ બંને તેમના મતદારોને 11 વાગ્યા પહેલા ...
8
8
9
તાજેતરમાં દિલ્હીની અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. હવે આ ઘટનાનું ગુજરાતમાં પુનરાવર્તન જોવા મળ્યું છે. અમદાવાદ શહેરની સાતેક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના ઈમેલ મળ્યાં છે. ધમકી વાળી સ્કૂલો પર પોલીસે જઈ ચેકિંગ હાથ ધર્યું છે
9
10
છેલ્લા એક મહિના કરતાં પણ વધુ સમયથી ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે રાજકીય પક્ષો પ્રચાર કરી રહ્યા હતા. ગઈકાલે 5મી મેના રોજ પ્રચાર માટેનો સમય પૂર્ણ થયો હતો. હવે આવતીકાલે સાતમી મેના રોજ ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો પર મતદાન યોજાશે.
10
11
અમદાવાદની એક યુવતીએ પનીર ટિક્કા ઓનલાઈન ઓર્ડર કર્યા હતા, પરંતુ તેને ચિકન સેન્ડવિચ પહોંચાડવામાં આવી હતી. જે બાદ તેણે ફરિયાદ કરી અને 50 લાખ રૂપિયાના વળતરની માંગણી કરી. આ મામલો અમદાવાદની એક રેસ્ટોરન્ટનો છે
11
12
ગુજરાતમાં આવતીકાલથી પ્રચાર પડધમ શાંત થઈ જશે. ત્યારે ભાજપ રાજ્યમાં હેટ્રિક કરવા અને પાંચ લાખની લીડથી દરેક સીટ જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યો છે. આજે ગૃહમંત્રી અમિત શાહે બોડેલી ખાતે જનસભા સંબોધી હતી.
12
13
યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં પ્રેમી પંખીડાએ ગળામાં તીક્ષ્ણ હથિયાર વડે આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં પ્રેમિકાનું ઘટના સ્થળ પર જ મોત થયું છે.
13
14
રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરૂષોતમ રૂપાલાએ રાજપૂત સમાજની મહિલા અંગે કરેલી ટિપ્પણીના વિરોધમાં શરૂ થયેલા ક્ષત્રિય સમાજના આંદોલનના ભાગરૂપે જામનગર નજીક શુક્રવારે યોજાયેલા ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલનમાં રાજપૂત સમાજના આગેવાનોએ નમવાની તૈયારી નથી ...
14
15
Weather updates- 43 ડિગ્રીમાં મત આપવા જવું પડશે- હવામાન વિભાગે આગામી 4 દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની આગાહી કરી છે...જેમાં ભાવનગર, પોરબંદર અને દીવમાં હિટવેવની શક્યતા છે.
15
16
હવામાન વિભાગે આગામી 4 દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની આગાહી કરી છે...જેમાં ભાવનગર, પોરબંદર અને દીવમાં હિટવેવની શક્યતા છે. ગઈકાલે ગુજરાતના મોટા ભાગના શહેરમાં તાપમાન 40 ડિગ્રીની આસપાસ નોંધાયું છે.
16
17
ગુજરાતમાં ભાજપના પ્રચારની કમાન ખુદ પીએમ મોદીએ સંભાળી છે. ગુજરાતમાં આજે આણંદ, સુરેન્દ્રનગર અને જૂનાગઢમાં જાહેરસભાને સંબોધ્યા બાદ ચોથી સભા જામનગરમાં સંબોધી છે.
17
18
સાબરકાંઠાના વડાલીમાં પાર્સલમાં બ્લાસ્ટ થયાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર વડાલીમાં એક પરિવારે ઈલેટ્રોનિક સામાનનું પાર્સલ મંગાવ્યું હતું. જે પાર્સલ ખોલતા જ જોરદાર ધડાકો થયો હતો.
18
19
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. મતદાનને હવે ગણતરીના દિવસો બાકી હોવાથી વડાપ્રધાન ખુદ ગુજરાતમાં પ્રચાર માટે મેદાનમાં ઉતર્યા છે.
19
20
રેલવે સ્ટેશન પાસે આમલેટની લારી ચલાવતા યુવકને સયાજીગંજ પોલીસ સ્ટેશનના બે કોન્સ્ટેબલ સહિત ત્રણ કર્મચારીઓએ ઢોર માર મારતા ચકચાર માચી ગઈ છે. પરિવારજનોનો આક્ષેપ છે કે, ફૈઝાનને પોલીસ કર્મીઓએ પોલીસ વાનની સાથે ઢસડ્યો હતો.
20
21
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે અમદાવાદ ખાતે પત્રકાર પરિષદ યોજીને વેક્સિન મુદ્દે સરકારને ઘેરી હતી. તેમણે કહ્યું હતું કે, વેક્સિનેશન થયા બાદ દેશમાં ડેટા એકત્રિત કરવાની કોઈ પ્રક્રિયા હાથ ન ધરાઈ
21
22
આજવા રોડ પર આવેલ જોય ઇ-બાઈક બનાવતી કંપનીમાં મોડીરાત્રે ભીષણ આગ લાગી હતી. આગનો કોલ ફાયર વિભાગને મળતા તાત્કાલિક 5 ફાયર સ્ટેશનની 10 ગાડીઓ દોડી ગઈ હતી. ત્રણ શેડ ભડકે બળતા ધુમાડાના ગોટેગોટા નીકળ્યા હતા.
22
23
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગ બરાબરનો જામ્યો છે. ભાજપ દ્વારા રાજ્યની 26માંથી 26 બેઠકો પર જીત મેળવવા માટે કમર કસવામાં આવી છે
23
24
હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસની ગુજરાત રાજ્યમાં વાતાવરણની આગાહી કરવામાં આવી છે. જે મુજબ આગામી પાંચ દિવસ ગુજરાત રાજ્યમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધશે
24
25
અરબી સમુદ્રમાં ગઇકાલે 14 પાકિસ્તાનીઓને 600 કરોડની કિંમતના 86 કિલો ડ્રગ્સ સાથે ઝડપી લીધા બાદ આજે વધુ એક સફળ ઓપરેશન પાર પાડ્યું હતું
25
26
ક્ષત્રિય સમાજ વિશેના પુરુષોત્તમ રૂપાલાના નિવેદનના કારણે સમગ્ર ક્ષત્રિય સમાજમાં ભયંકર રોષ ફાટી નીકળ્યો છે. ભાજપની નેતાગીરીના અનેક પ્રયત્નો છતાં આ વિવાદ સમવાનું નામ લેતો નથી. ઊલટાનો વિવાદ વકરતો જાય છે.
26
27
અમદાવાદથી મુંબઈ જતી વંદે ભારત ટ્રેનના દરવાજા જ ના ખૂલતા મુસાફરો પરેશાન બન્યા હતા. સુરત રેલવે સ્ટેશન પર દરવાજા ન ખૂલતા ટ્રેન એક કલાકથી વધુ સમય સુધી અટવાઈ હતી
27
28
ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ બે મહિલા PSI સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં PSI એસ.એફ ચૌધરી અને ચૌહાણ સામે ફરિયાદ થઇ છે
28
29
ગુજરાત અને રાજસ્થાનમાં 4 ડ્રગ મેન્યુફેક્ચરિંગ યુનિટ પર દરોડા પાડીને ટીમે 149 કિલો એમડી, 50 કિલો એફેડ્રિન, 200 લિટર એસિટોન જપ્ત કર્યું હતું.
29
30
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ GSEB 25 એપ્રિલ 2024 ના રોજ Gujarat 10th Result 2019 રજુ થવાની આશા છે
30
31
શનિવારે બોલિવૂડ અભિનેતા રણબીર કપૂર (Ranbir Kapoor) સુરત શહેરમાં પહોંચ્યા હતા. આજે વહેલી સવારે, રણબીર કપૂર ગુજરાતના સુરતની ફ્લાઈટમાં ચઢવા માટે મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો હતો. જ્યારે અભિનેતા આખરે સુરત પહોંચ્યો અને એરપોર્ટથી બહાર નીકળ્યો
31
32
Indian Women Killed In US: અમેરિકામાં એક ભયાનક કાર અકસ્માતમાં ગુજરાતની ત્રણ મહિલાઓના મોત થયા છે. રેખાબેન પટેલ, સંગીતાબેન પટેલ અને મનીષાબેન પટેલ, તમામ ગુજરાતના આણંદ જિલ્લાના હતા, જ્યારે તેઓ મુસાફરી કરી રહ્યા હતા તે SUV દક્ષિણ કેરોલિનાના ગ્રીનવિલે ...
32