GSEB SSC Result 2024- શું આજે આવશે પરિણામ, માત્ર 1 મિનિટમાં પરિણામ જોવા અહીં ક્લિક કરો
સોમવાર, 29 એપ્રિલ 2024 (08:26 IST)
GSEB 10th result 2024
GSEB 10th result 2024 - ધો.10-12નું રિઝલ્ટ એપ્રિલના અંત સુધીમાં જાહેર કરી દેવામાં આવશે. નોંધનીય છે કે, મે મહિનામાં ગુજરાતમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે, જેના કારણે પરિણામ આ વખતે વહેલા જાહેર કરવામાં આવશે. મળેલી માહિતી મુજબ ધોરણ 10 અને 12 નું પરિણામ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ GSEB હવે ગુજરાત લોકસભા ચૂંટણી મતદાન પુરુ થયા બાદ જ પરિણામ જાહેર થશે. Gujarat 10th Result 2024 રજુ થવાની આશા છે આ અંગે હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબર પર 6357300971 પર સીટ નંબર મોકલી પરિણામ મેળવી શકશે
આ વર્ષે ગુજરાતમાં 14 લાખ વિદ્યાર્થીઓએ 10મા અને 12માની બોર્ડની પરીક્ષામાં ભાગ લીધો છે. ઉત્તરવહીની ચકાસણી પૂર્ણ થયા બાદ હવે પરિણામ જાહેર કરવા માટે ડેટા એન્ટ્રીની કામગીરી શરૂ કરવામાં આવી છે. એપ્રિલના અંતિમ સપ્તાહમાં ગુજરાત બોર્ડનું પરિણામ જાહેર થતાં જ ગુજરાતના 14 લાખ વિદ્યાર્થીઓની રાહનો અંત આવશે.
GSEB SSC 2024 પરીક્ષા11 માર્ચ થી 22માર્ચ 2024 સુધી પૂરી થઈ ગઈ હતી. હવે બધા વિદ્યાર્થીઓ પરિણામની રાહ જોઈ રહ્યા છે. GSEB SSC બોર્ડ પરિણામ 2024 તારીખ April 2024
SSC પરિણામ 2023 ગુજરાત બોર્ડ 25 મે, 2023 ના રોજ સવારે 8 વાગ્યે બહાર પાડવામાં આવ્યું હતું. GSEB ધોરણ 10 ના પરિણામ 2023 માં એકંદર પાસ ટકાવારી 64.62% હતી.
ધોરણ 10નું રિઝલ્ટ જોવાની Direct Link વેબસાઈટથી કરો ચેક