Gujarati Jokes - કાયમી ગ્રાહક

શનિવાર, 11 એપ્રિલ 2026 (18:44 IST)
મહિલા (દુકાનદારને) – ભાઈ, સરખો ભાવ રાખો. હંમેશાં તમારી દુકાનથી સામાન ખરીદીએ છીએ.
દુકાનદાર – મેડમ, થોડું તો ભગવાનથી ડરો !,
આજે દુકાનનો પહેલો દિવસ છે.  

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર