રસ્તા વચ્ચે REELS બનાવનારની ધરપકડ - આજકાલના સમયમાં ઘણા લોકો સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી પોપ્યુલરા થવા માટે જીવલેણ સ્ટંટ કરે એવી જ કિસ્સ્માં અત્યારે સુરત અને અમદાવાદા શહેરમાં પણ સ્ટંટ કરતા વીડિયો સમે આવ્યા હતા. પણ આ કમાણી માટે કરવામાં આવતા કામો પર નિયંત્રણ જરુરી છે.
જામનગરમાં રસ્તા વચ્ચે REELS બનાવનાર યુવક- યુવતીઓ ગરમા રમતા વીડિયો વાયરલ થતા પોલીસા દોડતી થઈ. પોલીસે 'રાસરસીયા ગરબા કલાસીસ'ના સંચાલકો સામે કરી કાયદેસરની કાર્યવાહી. ધરપકડ કરવામાં આવી છે.