✕
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
જસદણ પેટા ચૂંટણી મતગણતરી - જસદણમા કુવરજીની જીત, આ જીતથી ભાજપાને મળી સજીવની
Webdunia
રવિવાર, 23 ડિસેમ્બર 2018 (11:24 IST)
જસદણ વિધાનસભાની ગત 20મીએ યોજાયેલી પેટાચૂંટણીનું આજે મતગણતરી યોજાઈ, 19 રાઉન્ડની મતગણતરી બાદ કુંવરજી બાવળિયાને 90268 મત મળ્યા હતા જ્યારે કોગ્રેસના ઉમેદવાર અવસર નાકિયાને 70283 મત મળ્યા હતા. પોતાની કારમી હાર બાદ અવસર નાકિયાએ બોગસ મતદાનનો આરોપ લગાવ્યો હતો. ભાજપ પોતાની જીતને લઇને ગાંધીનગરના કમલમ ખાતે વિજયોત્સવ ઉજવશે.
- કુંવરજી બાવળીયાની 19985 મતોથી જીત
-19 રાઉન્ડના અંતે કુંવરજી બાવળિયાને 90268 અને અવસર નાકિયાને 70283 મત મળ્યા હતા.
-18 રાઉન્ડના અંતે ભાજપના કુંવરજી બાવળિયા 20662 મતથી આગળ
-જસદણ પેટાચૂંટણીઃ 17 રાઉન્ડના અંતે ભાજપના કુંવરજી બાવળિયા 18105 મતથી આગળ
- જસદણમા કુવરજીની જીત, આ જીતથી ભાજપાને મળી સજીવની
- મને દરેક જાતિના મત મળ્યા - અવસર નાકીયા
- દરેક રાઉન્ડમા બાવળિયા રહ્યા આગળ
- 16મો રાઉન્ડ પુરો, અવસર નાકીયા પર કુંવરજી ભારે પડ્યાં, 16,370 મતોની લીડ મેળવી.
- અત્યાર સુધી NOTAને 1873 મત
- ગુજરાત ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ પર જશ્નની ઉજવણી શરૂ, ઢોલ- નગારા સાથે વિજયની ઉજવણી શરૂ.
- કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકીયાએ હારનો સ્વિકાર કર્યો.
- 15મા રાઉન્ડની મતગણતરી પૂર્ણ, કુંવરજી બાવળીયાનો સપાટો, 17,550 મતોની જંગી લીડથી આગળ
- ભાજપે વિજય સરઘસની તૈયારીઓ આરંભી, થોડા જ સમયમાં મુખ્યમંત્રી રૂપાણી જસદણ પહોંચે તેવી શક્યતા.
- 12 રાઉન્ડની મતગણતરી પૂર્ણ, બાવળીયાની 60279, મત જ્યારે કોંગ્રેસના અવસર નાકિયાને મળ્યા 44890 મત
- જસદણમાં મોદી મોદીના નારા ગૂંજ્યા
- જસદણ બહાર તૈયાર કરાયું હેલિપેડ ગ્રાઉંડ
- 13 રાઉન્ડના અંતે ભાજપના કુંવરજી બાવળિયા 17720 મતથી આગળ
- 12 રાઉન્ડની મતગણતરી પૂર્ણ, બાવળીયાની 60279, મત જ્યારે કોંગ્રેસના અવસર નાકિયાને મળ્યા 44890 મત
- નાકિયા માટે હવે આ લીડ સુધી પહોંચવું મુશ્કેલ બની રહ્યુ છે, ત્યારે કુંવરજીની જીત લગભગ નક્કી મનાઇ રહ્યું છે.
- મોદી-મોદીના નારા લાગવા લાગ્યા. ભાજપના સમર્થકોમાં ઉત્સાહ અને ઉજવણીનો માહોલ છવાયો
- બાર રાઉન્ડના અંતે ભાજપના કુંવરજી બાવળિયા 15389 મતથી આગળ.
-11માં રાઉન્ડનામાં કુંવરજી બાવળીયા 13 હજાર મતોથી આગળ
- કુંવરજી બાવળીયા 11 હજાર મતોથી આગળ11મા રાઉન્ડની મતગણતરી પૂર્ણ, બાવળીયાની જીત તરફ\
- કૂચ, અવરસ નાકીયા સતત પાછળ.
- 10મો રાઉન્ડ પૂર્ણ, 11,600 મતોથી કુંવરજીની લીડ
- 9 માં રાઉન્ડની મતગણતરી પુરી, કુંવરજી બાવળીયાની લીડ યથાવત
- જસદણમાં હેલિપેટ બનાવવામાં આવ્યું, મુખ્યમંત્રી રૂપાણી સહિતના નેતાઓ આવે તેવી શક્યતા.
- 8માં રાઉન્ડની ગણતરી પુરી, નાકીયાનું કમબેક, લીડ ઘટી
- 7 રાઉન્ડ બાદ અવસર નાકીયાએ લીડ કાપી.
- સ્થિતિ પલટાઈ : 7મો રાઉન્ડ પુરો, કુંવરજીને તેમના જ ગઢમાંથી ઓછા મતો મળ્યાં.- 6 રાઉન્ડ સુધીમાં બાવળીયા નવ હજારથી વધુ મતોથી આગળ
5 રાઉન્ડના અતે બાવળીયાને 7685 મતોની લીડ
- ચોથા રાઉન્ડનો પ્રારંભ: કુંવરજી બાવળીયા 3 હજાર મતોથી આગળ
-ત્રીજો રાઉન્ડ પૂર્ણ: કુંવરજી બાવળીયાને 13783 અને અવસર નાકિયાને 11062 મળ્યા
- જસદણ પેટા ચૂંટણી: પ્રથમ રાઉન્ડમાં નોટાને 121 મત મળ્યાં,
- જસદણ પેટા ચૂંટણી: કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયાએ જીતવાનો કર્યો દાવો?
- જસદણ પેટા ચૂંટણીમાં સરેરાશ 72 ટકા મતદાન, ભાજપ-કોગ્રેસે કર્યો જીતનો દાવો
- બીજા રાઉંડમાં પણ કુંવરજી બાવળીયાની લીડ યથાવત.
- પહેલા રાઉંડમાં કુંવરજી બાવળીયાએ બાજી મારી. 1000થી વધારે મતોથી લીડ લીધી.
- કુલ 19 રાઉન્ડમાં મતગણતરીમાં 13માં રાઉન્ડ મહત્વનો રહેશે. રણ કે 13માં રાઉન્ડની ગણતરી કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયાના વિસ્તારની હશે. તો ભાજપના - ઉમેદવાર કુંવરજી બાવળિયાના મતવિસ્તારની ગણતરી 6 રાઉન્ડમાં થશે.
- અવસર નાકીયાના ગામની મતગણતરી શરૂ.
- પ્રારંભીક મતગણતરીમાં કુંવરજી બાવળીયા આગળ, અવરસ નાકીયા પાછળ.
- જસદણમાં કુંવરજી બાવળીયાની સંસ્થા ખાતે બાળકો તથા સ્થાનિકો ચૂંટણીનું લાઈવ પરિણામ જોઈ રહ્યાં છે
- જસદણમાં આવેલી મોડેલ સ્કૂલ ખાતે ચાલી રહી છે મતગણતરીની પ્રક્રિયા.
- સૌપ્રથમ પોસ્ટલ બેલેટ મતદાનની મતગણતરી શરૂ કરવામાં આવી.
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
સંબંધિત સમાચાર
જસદણ પેટા ચૂંટણીના પ્રચારના છેલ્લા દિવસે જ સરકારી લોલીપોપ
Jasdan election Result live - કુંવરજી 11000 મતથી આગળ
દારૂબંધી છતા સૂરતની હોટલમાં જામી હતી મહેફિલ, 40 હાઈપ્રોફાઈલ મહિલાઓ પકડાઈ
વાર્ષિક ઓલ ઈંડિયા ડીજી કોન્ફરંસમાં હાજરી આપવા મોદીનુ ગુજરાત આગમન
Jasdan bypolls 2018 : જસદણ બેઠક પર 5 વાગ્યા સુધીમાં સરેરાશ 74 ટકા મતદાન, 23 ડિસેમ્બરે આવશે પેટાચૂંટણીનું પરિણામ
વધુ જુઓ..
જરૂર વાંચો
Child Story- તોફાની વાનર
Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે
આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે
શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક
શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?
વધુ જુઓ..
નવીનતમ
Death Threat to PM Modi: પીએમ મોદીને મળી જાનથી મારવાની ધમકી, પોલીસને ફોન પર કહ્યુ - પ્લાન તૈયાર થઈ ચુક્યો છે, બસ...
Mumbai news- વોટ્સએપ પર બ્લોક થતાં પાયલટની ગર્લફ્રેન્ડે કરી આત્મહત્યા, બોયફ્રેન્ડની ધરપકડ
બાંગ્લાદેશમાં ઇસ્કૉન પર પ્રતિબંધની માગ ઊઠી, વિદ્યાર્થી નેતાએ આપી ચેતવણી
Jharkhand CM- ઝારખંડના મુખ્ય મંત્રી તરીકે હેમંત સોરેન આજે લેશે શપથ
ચેતેશ્વર પૂજારાના સાળા વિરુદ્ધ લગ્નની લાલચ આપીને બળાત્કારની ફરિયાદ
Next Article
Jasdan election Result live - કુંવરજી 11000 મતથી આગળ