ગુજરાત: પૂર્વ IAS અધિકારીની ધરપકડ

Webdunia
રવિવાર, 5 માર્ચ 2023 (17:11 IST)
ગુજરાત: પૂર્વ IAS અધિકારીની ધરપકડ - પૂર્વ આઇએએસ અધિકારી પ્રદિપ શર્માની ફરી ધરપકડ કરી છે. કચ્છના ગાંધીધામમાં જમીન કેસમાં પ્રદિપ શર્માની સીઆઇડી ક્રાઇમે ધરપકડ કરી છે.  
 
કચ્છના ગાંધીધામમાં જમીન કેસમાં પ્રદિપ શર્માની સીઆઇડી ક્રાઇમે ધરપકડ કરી છે.  વધારાની જમીનનો કંપનીને ફાયદો પહોંચાડાયાની ફરિયાદ હોવાની વાત સીઆઇડી ક્રાઇમે કરી છે.  સમગ્ર મામલે ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાઈ છે
 

સંબંધિત સમાચાર

Next Article