ઉધરસ,ગળામાં દુખાવો, તાવના દર્દીઓ વધ્યા
ઇન્ડિયન મેડિકલ એસોસિએશનનો હોસ્પિટલોને પત્ર
તાવના કેસોમાં એન્ટિબાયોટિક્સ ન આપો:IMA
ચેપ સામાન્ય રીતે 5થી 7 દિવસ સુધી રહે છે:IMA
તાવ ત્રણ દિવસના અંતે જતો રહે છે:IMA
એન્ટિબાયોટિક્સથી બચવા સલાહ: IMA
ગુજરાતમાં 40 કિમી પ્રતિ કલાકની ગતિથી પવન સાથે હળવો વરસાદ અને હળવા વાવાઝોડાની સંભાવના
આગામી 3 કલાકમાં કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, ડાંગ, નર્મદા, દાહોદ, બનાસકાંઠામાં પવન સાથે વરસાદની હવામાન વિભાગની આગાહી