Ahmedabad Fire- થલતેજમાં આવેલી ટાઈટેનિયમ બિલ્ડીંગના દસમા માળે આજે સવારે આગ ફાટી

Webdunia
મંગળવાર, 24 ડિસેમ્બર 2024 (08:56 IST)
social media

અમદાવાદ, ગુજરાત થલતેજમાં આવેલી ટાઈટેનિયમ બિલ્ડીંગના દસમા માળે આજે સવારે આગ ફાટી નીકળી હતી.
 
 
 
આ આગ એટલી વિકરાળ હતી કે, 9, 10 અને 11માં માળે પહોંચી ગઈ હતી. પ્રાથમિક માહિતી પ્રમાણે, આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાની માહિતી મળી રહી છે.

સંબંધિત સમાચાર

Next Article