✕
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
Ram Navami 2024 Wishes: તમારા સંબંધીઓ અને મિત્રોને મોકલો રામનવમી ની શુભકામનાઓ
Webdunia
બુધવાર, 17 એપ્રિલ 2024 (00:35 IST)
ram navmi wishes
Happy Ram Navami
1. શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન,
હરણ ભવભય દારૂણમ્
નવ કંજ લોચન કંજ મુખ કર,
કંજ પદ કંજારૂણમ્
રામ નવમી ની હાર્દિક શુભેચ્છા
Happy Ram Navami
2. જેમના મનમાં શ્રીરામ છે,
ભાગ્યમાં તેમના વૈકુળ્ઠ ધામ છે
તેમના ચરણોમાં જેમને
જીવન ન્યોછાવર કર્યુ
સંસારમાં તેમનુ કલ્યાણ છે
હેપ્પી રામ નવમી
ram navmi
3. ભગવાન તમે બળવાન તમે,
ભક્તોને આપતા વરદાન તમે,
ભગવાન તમે હનુમાન તમે
મુશ્કેલીને કરી દેતા સરળ તમે
રામનવમીની હાર્દિક શુભકામના
Ram Navami wishes
4. રામ જેમનુ નામ છે
અયોધ્યા જેમનુ ધામ છે
એવા રઘુનંદનને
અમારા પ્રણામ છે
તમને અને તમારા પરિવારને
રામનવમીની હાર્દિક શુભકામના
Ram Navami wishes
5. મંગલ ભવન અમંગલ હારી,
દ્રવહુ સુદસરથ અજિર બિહારી
રામ સિયા રામ
સિયારામ જય જય રામ
રામનવમીની હાર્દિક શુભેચ્છા
Ram Navami wishes
6. નીકળી છે સજીધજીને રામજીની સવારી
લીલા છે સદા રામજી ની ન્યારી ન્યારી
રામ નામ છે સદા સુખદાયી સદા હિતકારી
રામનવમીની હાર્દિક શુભકામનાઓ
Happy Ram Navami
7. ક્રોધ ને જેમણે જીત્યુ છે
જેમની પત્ની સીતા છે
જે ભરત શત્રુધ્ન અને લક્ષ્મણના છે ભાઈ
જેમના ચરણોમાં છે હનુમંત લલા
વો પુરુષોત્તમ રામ છે
એવા મર્યાદા પુરૂષોત્તમ રામને
અમારા કોટિ કોટિ પ્રણામ છે
રામ નવમીની હાર્દિક શુભેચ્છા
Happy Ram Navami
8. રામ નામનુ ફળ છે મીઠુ
કોઈ ચાખીને જોઈ લો
ખુલી જાય છે ભાગ્ય
કોઈ બોલીને જોઈ લો
Happy Ram Navami 2024
ram navmi
Happy Ram Navami
9. રામજી કી નીકલી સવારી
રામજી કી લીલા હૈ ન્યારી
એક તરફ લક્ષ્મણ એક તરફ સીતા
બીચ મેં જગત કે પાલનહારી
Happy Ram Navami
Happy Ram Navami
10. રામ તો દરેક ઘરમાં છે
રામ દરેમ આંગણમાં છે
મનમાંથી જે રાવણને કાઢે
રામ તેના મનમાં છે
Happy Ram Navami 2024
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
સંબંધિત સમાચાર
Ram Navami Wishes- રામનવમી ની શુભકામનાઓ ગુજરાતીમાં
Ram Navami 2023 Wishes: આ શુભ સંદેશ દ્વારા તમારા મિત્રો અને સગાઓને પાઠવો રામ નવમીની શુભેચ્છા
Ram Navami 2024: રામ નવમીની પૂજા 17 એપ્રિલે આ શુભ મુહૂર્તમાં જ કરો, તો જ તમને મળશે પૂરો લાભ, બદલાય જશે તમારું ભાગ્ય
Shri Ramchandra Kripalu Bhajman - શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન
Ram Vanvas: પોતાના 14 વર્ષના વનવાસમાં શ્રીરામ અને સીતા ક્યા-ક્યા રોકાયા, ભારતના આ સ્થાન પર લક્ષ્મણે કાપ્યુ હતુ શૂર્પણખાનુ નાક
વધુ જુઓ..
જરૂર વાંચો
ગ્રીન ટી માં લીબું નાખીને પીવો, શરીરને મળશે જબરદસ્ત ફાયદા
Menstrual Hygiene Day 2025 - શું તમે જાણો છો કે માસિક સ્રાવ દરમિયાન સ્વચ્છતાનો અભાવ UTI નું જોખમ વધારી શકે છે? આ ટિપ્સથી પોતાને સુરક્ષિત રાખો
Gujarat Food Menu: લગ્નના મેનુમાં ગુજરાતની આ સ્વાદિષ્ટ વાનગીઓનો સમાવેશ કરો, પાર્ટી બની જશે ઉત્સાહી
Dhanu Rashi Girl name ધન રાશિ પરથી છોકરીઓના નામ
બિરબલની ચતુરાઈની વાતો: પાઘડીમાં પીંછા
વધુ જુઓ..
નવીનતમ
Vat Savitri Purnima 2025: આ દિવસે ઉજવાશે વટ સાવિત્રી પૂર્ણિમા, જાણો પૂજા નિયમ અને શુભ મુહુર્ત
Shani Jayanti 2025 Wishes: શનિ જયંતિની શુભેચ્છા
Budhwar Vrat- બુધવાર વ્રત પૂજા વિધિ
Shani Jayanti 2025: સૌભાગ્યથી સમૃદ્ધિ સુધી બધુ અપાવશે શનિ, બસ આજે શનિ જયંતે પર કરી લો આ 5 કામ
Shani Jayanti: સાડેસાતીથી પ્રભાવિત છે આ 3 રાશિઓ, શનિ જયંતીના દિવસે આ કાર્યો કરવાથી દૂર થશે દુષ્પ્રભાવ
Next Article
Ram Navami 2024: રામ નવમીની પૂજા 17 એપ્રિલે આ શુભ મુહૂર્તમાં જ કરો, તો જ તમને મળશે પૂરો લાભ, બદલાય જશે તમારું ભાગ્ય