Dhanu Rashi Girl name (ભ, ધ, ફ, ઢ) ધન રાશિ પરથી બાળકોના નામ
ભ પરથી નામ છોકરી
ભાનવી સૂર્ય વંશજ; તેજસ્વી; પવિત્ર
ભાનુજા યમુના નદી; સૂર્યથી જન્મેલ
ભારતી ભારતીય; સારી રીતે તૈયાર; ભરતનો વંશ;છટાદાર
ભાર્ગવી દેવી દુર્ગા;લક્ષ્મી; દેવી પાર્વતી; સુંદર
ભાવ્યા ઉમદા; ભવ્ય; સદાચારી; રચના; દેવી પાર્વતીનું બીજું નામ; સુંદર; તેજસ્વી
ભદ્રા - સારું; શુભ; આકાશગંગા;ગોરા રંગ વારુ; આકર્ષક; લાયક; શ્રીમંત; સફળ; ખુશ
ભદ્રકાલી મા કાલીનું ભયંકર સ્વરૂપ, દેવી દુર્ગા
ભદ્રપ્રિયા દેવી દુર્ગા, તેણી જે તેમના ભક્તોનું ભલું કરવામાં રુચિ ધરાવે છે