આગામી 27 ફેબ્રુઆરીએ રાજ્યસભાની ચૂંટણી યોજાનાર છે. ત્યારે ભાજપે ગુજરાતમાં ચાર ઉમેદવારો જાહેર કરી દીધા છે. જેમાં જે.પી. નડ્ડા, સુરતના ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયા, મયંક નાયક અને જસવંતસિંહ પરમારે આજે વિધાનસભામાં વિજય મૂહૂર્તમાં રાજ્યસભા નિર્વાચન અધિકારી ...
ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપે ચાર ઉમેદવારો જાહેર કર્યાં છે. જેમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડા, ગોવિંદ ધોળકિયા, મયંક નાયક, જસવંતસિંહ પરમારને ઉમેદવાર જાહેર કરાયા છે
દેશના 15 રાજ્યોમાં રાજ્યસભાની 56 બેઠકો માટે મતદાનની જાહેરાત કરવામાં આવી છે. ચૂંટણી પંચે મતદાનની તારીખ 27 ફેબ્રુઆરી જાહેર કરી છે. પંચના જણાવ્યા અનુસાર, જો ક્યાંક મતદાનની જરૂર હોય તો 27 ફેબ્રુઆરીએ સવારે 9 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી મતદાન કરી શકાશે. ...