ગ્રીસની રાજધાની એથેંસની ઓલિમ્પિક યજમાનીને આઠ વર્ષ વીતિ ચૂક્યા છે, 2004માં એથેંસ ઓલિમ્પિના ભવ્ય આયજનના રંગમાં ડૂબ્યું પરંતુ આજે ગ્રીસની પરિસ્થિતિ કઈંક અલગ છે. ગ્રીસ આધુનિક ઈતિહાસના સૌથી મોટા સંકટનો સામનો કરી રહ્યું છે. રહ્યું છે. જેની અસર ત્યાંના ...
આ વર્ષે લંડન ઓલિમ્પિકમાં એવી શૂટર ભાગ લઈ રહી છે જે કોઈ પણ મુકાબલા પહેલા પોતાનો આત્મવિશ્વાસ વધારવા માટે પોતાના બાળક સાથે વાત કરે છે. લોકોને અંચબામાં મૂકાઈ જાય તેવી વાત તો એ છે કે તે તેના પેટમાં રહેલા બાળક સાથે વાત કરે છે...મલેશિયાની નૂરી સૂરિયાની એક ...
28 વર્ષ સુધી ઓલિમ્પકમાં દબદબો જાળવી રાખનાર ભારતીય હોકી પાસેથી લંડન ઓલિમ્પિકમાં ભારતીય હોકીની છાપ અને સુવર્ણ ભુતકાળ પાછો લાવવાની મોટી જવાબદારી છે. ઓસ્ટ્રેલિયન કોચ માઈકલ નોબ્સના માર્ગદર્શન હેઠળ ભારતે શાનથી લંડન ઓલિમ્પિકમાં ક્વોલિફાઈ કર્યું.
27 જુલાઈથી શરૂ થઈ રહેલી લંડન ઓલિમ્પિક ગેમ્સમાં આ વર્ષે ભારતને અત્યાર સુધીના સર્વશ્રેષ્ઠ પ્રદર્શનની આશા છે. ઓલિમ્પિકમાં ભારતના ઈતિહાસ પર નજર કરીએ તો અત્યાર સુધીમાં છ વખત ભારતીય એક પણ મેડલ જીત્યા વગર સ્વદેશ પરત ફર્યું છે.
લંડન ઓલિમ્પિકમાં ભારત તરફથી મેડલ જીતવાના પ્રમુખ દાવેદાર ડબલ ટ્રેપ શૂટર રંજત સોઢીના કહેવા અનુસાર તે જ્યાં સુધી દેશ માટે ઓલિમ્પિક મેડલ નહીં જીતે ત્યાં સુધી તેની ઉપલબ્ધિઓ અધૂરી છે. સોઢીના કહેવા અનુસાર ઓલિમ્પિક મેડલ જીવનભર તમારી સાથે રહે છે જેથી હું પણ ...