--> -->
0

સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર 36 બુલડોઝર દોડ્યા, કાર્યવાહી પહેલા જ હંગામો, 1400 પોલીસકર્મીઓ તૈનાત

શનિવાર,સપ્ટેમ્બર 28, 2024
somnath
0
1
સમગ્ર નવરાત્રિ મહોત્સવનું આયોજન યોગ્ય રીતે થાય તે જવાબદારી આયોજકોની રહેશે. -ગરબીની સ્થાપના તેમજ રાત્રિના ગરબાના કાર્યક્રમો જાહેર જનતાને અડચણ/અવરોધરૂપ ન થાય એવી જગ્યાએ દા.ત. કોમન પ્લોટ, જાહેર ઉપયોગી જગ્યાઓ, ખાનગી પ્લોટ વગેરે જગ્યાએ થાય તેની તકેદારી ...
1
2
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ (IIM) અમદાવાદના વિદ્યાર્થી અક્ષિત હેમંત ભુક્યા (24)એ ગુરુવારે સાંજે તેના હોસ્ટેલના રૂમમાં આત્મહત્યા કરી હતી. તે તેલંગાણાના વારંગલ જિલ્લાનો રહેવાસી હતો
2
3
ભાવનગર જિલ્લાના કોળિયાક દર્શનાર્થે જતા શ્રદ્ધાળુઓ ભરેલી બસ પાણીના પ્રવાહમાં ફસાઈ હતી. બસમાં 37 જેટલા મુસાફરો સવાર હતા. મુસાફરોને બચાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે.
3
4
ગુજરાતમાં ચોમાસું પૂરું થાય તે પહેલાં ફરીથી વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થઈ ગઈ છે અને આગામી દિવસોમાં વધારે વિસ્તારોમાં વરસાદનું જોર વધે તેવી શક્યતા છે. 25 સપ્ટેમ્બરના રોજ મુંબઈમાં અતિભારે વરસાદ થયો હતો
4
4
5
અમદાવાદઃ ફ્લાઈટમાં મુસાફરી કરતા લોકો માટે એક મોટા સમાચાર આવી રહ્યા છે. તાજેતરના અહેવાલ મુજબ, ઈન્ડિગો એરલાઈન્સ તેના ગ્રાહકોને માત્ર ₹1,111માં ફ્લાઈટ ટિકિટ ઓફર કરી રહી છે
5
6
પાકિસ્તાની સોશિયલ મીડિયા પ્રભાવકને (influencer) જમ્મુ અને કાશ્મીરના બાંદીપોરા જિલ્લાના રહેવાસી ઈમ્તિયાઝ શેખ મુલતાની (36)ની ગુજરાતના કચ્છમાંથી ધરપકડ કરી છે.
6
7
Gujarat Education News: આગામી શૈક્ષણિક વર્ષ 2025-26 થી ગુજરાત બોર્ડ હેઠળની શાળાઓમાં ધોરણ 1 થી 8 સુધીના વિવિધ વિષયોના અભ્યાસક્રમોમાં ફેરફાર કરવામાં આવશે
7
8
ઘણા રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા મોટા ભાગના જીલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે
8
8
9
ગનીબેન ઠાકોર ' 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખેલા પત્રમાં ઠાકોરે જણાવ્યું હતું કે ઓબીસી અનામતનું વિભાજન કરવું જરૂરી છે
9
10
Extra Electricity Facility For Farmers: રાજ્ય સરકાર દ્વારા વધુ એક મહત્વનો ખેડૂતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રના 4 જિલ્લાના ખેડૂતો 10 કલાક વીજળી આપવાનો નિર્ણય લેવાયો છે.
10
11
ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં એક મોટો અકસ્માત સર્જાયો છે. હિંમતનગરમાં ભારે વાહન સાથે કાર અથડાઈ હતી. આ દુર્ઘટનામાં 7 લોકોના મોત થયા છે
11
12
Surat Fire News:સુરતમાં જ્વેલરી મેન્યુફેક્ચરિંગ યુનિટમાં ભીષણ આગ, 14 કર્મચારીઓ દાઝી ગયા મંગળવારે ગુજરાતના સુરત શહેરમાં જ્વેલરી મેન્યુફેક્ચરિંગ યુનિટમાં લાગેલી આગમાં 14 કર્મચારીઓ દાઝી ગયા હતા. અધિકારીઓએ આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે બે ...
12
13
સૂરત જીલ્લાના ઓલપાલ તાલુકાના કિમ નિકટ રેલવે ટ્રેક પર 21 સપ્ટેમ્બ રના રોજ 71 પેડલૉક અને બે ફિશ પ્લેટ કાઢીને ટ્રેનને ઉથલાવવાનુ ષડયંત્ર કર્યુ હતુ.
13
14
દાહોદ જીલ્લામાં 10 વર્ષની બાળકીના મોતના મામલામાં ચોંકાવનારો ખુલાસો થયો છે. શાળાના પ્રિન્સિપાલએ પ્રથમ વર્ગની બાળકીની હત્યા બળાત્કારના પ્રયાસનો વિરોધ કરવા બદલ કરી.
14
15
ગુજરાતમાં આગામી 3 દિવસ સુધી વરસાદી વાતાવરણ ચાલુ રહેવાની સંભાવના છે. દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી સાથે જ સુરત, નવસારી અને ડાંગમાં પણ વરસાદની આગાહી છે.
15
16
મિસ યૂનિવર્સનો તાજ એ ખિતાબ છે જેને જીતવો દરેક એ મહિલાનુ સપનુ હોય છે જે વર્ષોથી તેની તૈયારી કરી રહી હોય અને તેમાથી એક છે ગુજરાતની રિયા સિંઘા. જેને Miss Universe India 2024 નો ખિતાબ જીતીને દેશનુ નામ રોશન કર્યુ છે.
16
17
બંગાળની ખાડીમાં હાલ બે સાયક્લૉનિક સર્ક્યુલેશન બનેલાં છે અને આ બંને ભેગાં થઈને એક નવી સિસ્ટમ બનશે. હવામાન વિભાગ પ્રમાણે આ આગામી 24 કલાકમાં બંગાળની ખાડીમાં લૉ-પ્રેશર એરિયા બની જશે
17
18
ગુજરાતના સુરતમાં શુક્રવારની વહેલી સવારે કીમ રેલ્વે સ્ટેશન નજીક રેલ્વે ટ્રેક સાથે ચેડા કરવામાં આવ્યા હતા. અહીં અપ લાઇનના પાટા પરથી ફિશ પ્લેટ અને 71 ચાવીઓ દૂર કરવામાં આવી હતી.
18
19
ગુજરાતના રાજકોટની પ્રખ્યાત મારવાડી યુનિવર્સિટીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ વીડિયો ગર્લ્સ હોસ્ટેલનો છે. વીડિયોમાં બે છોકરીઓ એક સાથે એક છોકરીને માર મારી રહી છે.
19