નવરાત્રિ દરમિયાન ભક્તો નાની કન્યાઓને પોતાની ઘરે બોલીવીને તેમનનો આદર સત્કાર કરે છે. આ અનુષ્ઠાન દેવી પ્રત્યે તમારી ભક્તિ વ્યક્ત કરવા માટે કરવામાં આવે છે. સામાન્ય રીતે કુમારી પૂજા (Shardiya Navratri 2024) માટે બે થી દસ વર્ષની કન્યા યોગ્ય હોય છે. તેથી ...
Kanya Pujan Rules- હિંદુ ધર્મમાં કન્યા પૂજનનું વિશેષ મહત્વ છે. માત્ર નવરાત્રી જ નહીં કોઇ પણ શુભ કાર્ય પૂર્ણ થયા બાદ કન્યાની પૂજા કરવી શુભ માનવામાં આવે છે.
સનાતન ધર્મમાં, શારદીય નવરાત્રી (Shardiya Navratri 2024) શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી આસો મહિનાની નવમી તિથિ સુધી ઉજવવામાં આવે છે . આ સમય દરમિયાન માતા આદિશક્તિ મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. દેવી દુર્ગાની પૂજા કરવાથી સાધકની તમામ ...
આ વર્ષે શારદીય નવરાત્રિમાં 3 ઓક્ટોબર 2024 થી શરૂ થઈ રહી છે અને આ 11 ઓક્ટોબર સુધી ચાલશે. દર વર્ષે 4 નવરાત્રિ આવે છે પણ ચૈત્ર અને શારદીય નવરાત્રી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. નવરાત્રિના પહેલા દિવસે લોકો જવને જરૂર વાવે છે. આવો જાણીએ જવ કેમ વાવવામાં આવે ...
Navratri Akhand Jyoti: દરેક ઘરોમાં સવારે દેવ પૂજન અને સંધ્યાના સમયે દીવો પ્રગટાવાય છે, પરંતુ નવરાત્રી અને બીજા મુખ્ય તહેવાર જે કે માતાના જાગરણ, ચૌકી, રામચરિત માનસનો અખંડ પાઠમાં અખંડ જ્યોત પ્રગટાય છે. બધા લોકો આ વાતને જાણે છે કે અખંડ જ્યોતિનો ...
માઁ દુર્ગાજીનું આઠમી શક્તિનુ નામ છે મહાગૌરી. દુર્ગાપૂજાના આઠમાં દિવસે મહાગૌરીની ઉપાસનાનુ વિધાન છે. એમની શક્તિ અપાર અને ફળદાયક છે. એમની ઉપાસનાથી ભક્તોના બધા પાપ ધોવાય જાય છે. ભવિષ્યમાં પાપ-સંતાપ, દુ:ખ તેની પાસે નથી ફરકતા
માઁ દુર્ગાના સાતમાં સ્વરૂપને કાલરાત્રીના નામથી ઓળખવામાં આવે છે. નવરાત્રિના સાતમા દિવસે કાલરાત્રિને પુજા કરવામાં આવે છે. આ સિવસે સાધકનું મન સહાર ચક્રમાં સ્થિર રહે છે. આના માટે બ્રમાંડની સમસ્ત શક્તિઓના દ્વાર ખુલી જાય છે.
Navratri Upay: અશ્વિન શુક્લ પક્ષની નવમી તિથિ અને મંગળવાર છે. નવી નોકરીમાં જોડાવા માટે આ યોગ ખૂબ જ શુભ છે. આજે નવરાત્રીનો નવમો દિવસ છે. તેને મહાનવમી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે નવ દિવસીય નવરાત્રી પૂજા પૂર્ણ થશે. આજે નવરાત્રિના અંતિમ દિવસે મા ...
નવમીના દિવસે દૂધીના શાકનુ ન કરવુ સેવન
નવરાત્રીના 9 દિવસોમાં નિયમોનું પાલન કરવું જરૂરી છે. નહિ તો વ્રત અને ઉપાસનાનું પૂર્ણ ફળ મળતું નથી. એટલું જ નહીં આ દિવસોમાં કેટલીક વસ્તુઓ ખાવાની પણ મનાઈ છે.
નવરાત્રિ પર ઘટ સ્થાપના કેમ કરવામાં આવે છે, જાણો તેમા જળ ભરવાનુ અને જ્વારા ઉગાવવાનુ મહત્વ
હિંદુ સનાતન ધર્મમાં કલશ સ્થાપનાનુ ખૂબ જ મહત્વ માનવામાં આવે છે. નવરાત્રિમાં માતાના 9 સ્વરૂપોની ચૌકી સજાવીને પૂજા કરવામાં આવે છે. નવરાત્રિના પ્રથમ દિવસે માતા ...
Navratri Upay: નવરાત્રીના બીજા દિવસે મા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવશે. એવું કહેવાય છે કે જે કોઈ મા બ્રહ્મચારિણીની પૂજા કરે છે તે જીવનના કોઈપણ ક્ષેત્રમાં જીતવાની શક્તિ મેળવી શકે છે. તેનાથી વ્યક્તિની અંદર સંયમ, ધૈર્ય અને પરિશ્રમ માટેનું મનોબળ પણ ...
માતા શૈલપુત્રી તેમની મનોકામના પૂર્ણ કરે છે-
મા દુર્ગાના પ્રથમ સ્વરૂપ માતા શૈલપુત્રીની પૂજા કરવાથી બાળકનો વિકાસ થાય છે અને ધન અને ઐશ્વર્યની ઝડપી પ્રાપ્તિ થાય છે. માતા સર્વ ફળદાયી છે.
Navratri 2023- આ વર્ષે શારદીય નવરાત્રિ 15 ઓક્ટોબરથી શરૂ થશે અને 24 ઓક્ટોબરે સમાપ્ત થશે. 15 ઓક્ટોબરના રોજ સવારે 11:48 થી 12:36 સુધી ઘટસ્થાપન એટલે કે કલશ સ્થાપનનો શુભ મુહૂર્ત છે