કોરોનાનો કહેર: શાસ્ત્રોના વિરૂદ્ધ રાત્રે અંતિમ સંસ્કાર કરવા પર બન્યા મજબૂર
24 કલાક શમ્શાનમાં કામ ચાલુ
12 કલાક લોકો અંતિમ સંસ્કાર માટે રાહ જોતા રહ્યા
આ સ્મશાનમાં રોજ 22થી 23 કોવિડ લાશોને અગ્નિદાહ આપવામાં આવે છે."https://gujarati.webdunia.com/article/national-news/year-ender-2021-the-tragic-events-of-the-year-2021-121122200025_1.html
કોરોનાનો કહેર : Corona Epidemic Time 2021
સિંધુ બાર્ડર પર ખેડૂત આંદોલનના મંસ પાસે યુવકની હત્યા
હેલીકોપ્ટર દુર્ઘટનામાં સીડીએસ રાવત સાથે 13 લોકોની મોત
CDS બિપિન રાવતનું નિધન
વર્ષના છેલ્લા મહિનાની શરૂઆતમાં, ભારત માટે દુઃખનો સમય આવ્યો, જ્યારે વાયુસેનાનું Mi 17 હેલિકોપ્ટર ક્રેશ થયું. જ્યારે આ ઘટના બની ત્યારે સેનાના સર્વોચ્ચ અધિકારી સીડીએસ જનરલ બિપિન રાવત તેમની પત્ની સાથે હેલિકોપ્ટરમાં હાજર હતા.હેલિકોપ્ટરમાં કુલ 14 લોકો સવાર હતા, જેમાં સેનાના ઘણા વરિષ્ઠ અધિકારીઓ પણ હતા. આ અકસ્માતમાં દેશે બધાને ગુમાવ્યા.