હવામાં બે પ્લેન સામસામે ટકરાયા- બેંગલુરૂમાં શોના રિહર્સલ દરમ્યાન હવામાં અથડાયા

Webdunia
રવિવાર, 3 એપ્રિલ 2022 (16:24 IST)
અહિંના યેલહાન્કા એરપોર્ટ પર એર-શો દરમ્યાન બે સૂર્યકિરણ વિમાન સામસામે ટકરાયા છે. વિમાનના બંને પાયલટમાંથી એકનું મોત થયું છે જ્યારે બીજો પાયલોટ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. 
 
ઉલ્લેખનીય છે કે સુર્ય કિરણ જેટ વિમાન પોતાના કરતબ તાલીમ દરમિયાન આકાશમાં એકબીજા સાથે  સાથે ટકરાઈ ગયા.

સંબંધિત સમાચાર

Next Article