કર્ણાટકમાં સિદ્ધારમૈયાએ સીએમ તરીકે શપથ લીધા અને ડીકે શિવકુમારે ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા. શપથ ગ્રહણ સમારોહમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિત પાર્ટીના તમામ નેતાઓએ હાજરી આપી હતી. સોનિયા ગાંધીની તબિયત સારી ન હોવાથી સમારોહમાં હાજર રહી શક્યા ન હતા. શપથ ગ્રહણ સમારોહ બેંગલુરુના શ્રી કાંતિરવા સ્ટેડિયમમાં યોજાયો હતો.
ડૉ જી પરમેશ્વરા, કેએચ મુનિયપ્પા, કેજે જ્યોર્જ અને એમબી પાટીલે નવી ચૂંટાયેલી કર્ણાટક સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા
સિદ્ધારમૈયાએ સીએમ તરીકે શપથ લીધા અને ડીકે શિવકુમારે ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા.
<
Senior Congress leader Siddaramaiah takes oath as the Chief Minister of Karnataka in Bengaluru. pic.twitter.com/9VUBNNsuv2
— ANI (@ANI) May 20, 2023
async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"> >