Jee Main Exam April 2021- કોરોનાના વધતા કેસ વચ્ચે Jee Mainની પરીક્ષા મોકૂફ 27, 28 અને 30 એપ્રિલને થવાની હતી પરીક્ષા

Webdunia
રવિવાર, 18 એપ્રિલ 2021 (11:50 IST)
કોરોનાના વધતા કેસ વચ્ચે જેઈઈ મેન એપ્રિલ પરીક્ષા 2021 ને સ્થગિત કરી નાખી છે. આ વાતની જાણકારી પોતે કેંદ્રીય શિક્ષા મંત્રી રમેશ પોખરિયાલ નિશંકએ ટ્વીટ કરીને આપી છે. તેણે ટ્વીટમાં લખ્યુ કે 
કોરોનાની સ્થિતિને જોતા હું JEE main 2021 એપ્રિલ પરીક્ષાને સ્થગિત કરવાના નિર્ણય લીધું છે. છાત્રોની સુરક્ષા અને તેમનો કરિયર અમારી પ્રથમ પ્રાથમિકતા છે. 

સંબંધિત સમાચાર

Next Article