અજબ- પીએમ મોદીની રેલીમાં વગર માસ્ક આવ્યો વ્યક્તિ બોલ્યો- તડકામાં બેસો, ભાગી જશે કોરોના

રવિવાર, 18 એપ્રિલ 2021 (08:55 IST)
પશ્ચિમ બંગાળમાં કૂચાબિહારમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની થઈ રેલીમાં વ્યક્તિ વગર માસ્ક પહોંચી ગયો જ્યારે તેમાથી માસ્કને લઈને પૂછાયો યો તેણે કોરોનાની આ સારવાર જણાવી. માણસનો કહેવું છે કે  તડકામાં બેસો, ભાગી જશે કોરોના 
 
દેશમાં કોરોના વાયરસની બીજી લહેર બેકાબૂ થઈ ગઈ છે. દરરોજ બે લાખથી વધારે નવા દર્દી મળી રહ્યા છે. આ વચ્ચે કોરોના વાયરસની સારવાર જણાવતો એક માણસ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. હકીકતમાં પશ્ચિમ બંગાળના કૂચબિહારમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની થઈ રેલીમાં વ્યક્તિ વગર માસ્ક પહોંચી ગયો જ્યારે તેમાથી માસ્કને લઈને પૂછાયો યો તેણે કોરોનાની આ સારવાર જણાવી. માણસનો કહેવું છે કે  તડકામાં બેસો, ભાગી જશે કોરોના 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર